પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 સુદર્શન ગધાવલિ. કે પરમાર્થના કોઈ પણ સ્થલે વિરોધ સ્થા' નથી. વ્યાવહારિક વિજય પ્રાપ્ત કરવાનો બેધ માત્ર જોતાં સ્વબુદ્ધિ ઉપર વધારે વિશ્વાસ રખનારા પંડિત મન્ય લેક પરમાર્થને વેળા રાખી કેવલ પ્રાપંચિક વ્યવહાર માટે સ્વક૯૫નાથી યુકિત પ્રયુકિત રચતાં કપટ જાલમાં ગુ. ચવાય કે કપટ ભાવની ઉપમાને યોગ્ય થાય તેમાં જે ગ્રન્થ ઉપરથી તેમણે અનુકરણ કયુ છે–ખાટું અનુકરણ કર્યું છે–તેમના થોડાજ દે.ષ મનાય. શુક્રનીતિ એ વ્યાવહારિક નીતિને બહુ ઉપયોગી અને સારે ગ્રન્થ છે; એમાંના ઘણા ગ્લૅક નિરંતર પાઠે રાખવા જેવા છે; એટલે ભાષાન્તરકર્તાએ મૂલ પણ સાથે છપાવ્યું છે તે બહુ ઠીક કર્યું છે. ભાષાન્તરમાં પણુ વચ્ચે વચ્ચે વિવેચન કરી અર્થ રપષ્ટ કરવા સારા પ્રયાસ કર્યો છે. રા. ઈરછારામના સંબંધે લખવાના પ્રસંગ આવતાં અમને તેમના “ ચંદ્રકાન્ત ” નું પુનઃસ્મરણ થાય છે, અને એમના એ અપૂર્વ ગ્રન્થનું અવલોકન કરતાં એમને જે ગેરઇનસાફ અમારે હાથે થયા છે તે સુધારી લેવાને આ પ્રસંગ સાધવે આવશ્યક લાગે છે. અને મને કેાઈ વિદ્વાન તરફથી એમ જણાવવામાં આવ્યું હતું કે એ ચંદ્રકાન્ત કેાઈ સંસ્કૃત ગ્રં. ન્યનું ભાષાન્તર છે, ને તે ઉપરથી અમે લખ્યું હતું કે એમ હોય તો રા. ઈચ્છારામ શામાટે તે વાત માન્ય કરી નથી. તે પછી અમે : ઈછારામને મળી તપાસ કરી તે એ. મ જણાવ્યું છે કે ઘણુ લાંબા સમયથી સાધુ સંન્યાસીઓનો પરિચય કરવામાં જે જે વા. તો તેમના જાગૃવામાં આવેલી તેને આ કશાનું ભાષાન્તર નથી. આમ છે ત્યારે અમે રા. ઇછારામની લેખકશકિત માટે જે ઉચ્ચમત આ ગ્રન્થ સંબંધ બાંધ્યું હતું તે વાસ્તવિક જણાવતાં વધારે હર્ષ થાય છે; અને તેમને એવા પ્રત્યે જવાની અમે સવિશેષ ભલામણ કરીએ છીએ. ૧૨૩ સર્વક્તા-સારુ વકતૃત્વ એટલે શું? એ પ્રશ્નનો અર્થ પણ અંગરેજી ભણતરથી અપરિચિત લોકોના મનમાં સહજે ઉતરશે નહ જેમણે સારી હરિકથા ( હરદાસી ) સાંભળી હશે તેમને કાંઈક સમજાશે કે સારા વક્તા, શ્રેતાના મનને પોતાના વક્તવ્યમાં કેવા વિલીન કરી નાખે છે. ઈગ્લેંડ જેવા રાજકીય વાદવિવાદની પ્રથમ પંક્તિએ ચઢેલા દેશમાં તો પાલો. મેટમાં ભાષણ કરતી વખતે કોઈ કોઈ વક્તાની શક્તિથી ગમે તેવા વિરુદ્ધ મતવાળાનાં મન પણ ફરી જાય છે. વેરનહેસ્ટિંગ્સ જેવાએ આ દેશ ઉપર જે જુલમ ગુજારેલા તેને ન્યાય મળવામાં મુખ્ય કારણ, બર્ક નામના પ્રસિદ્ધ વક્તાનું વકતૃત્વજ હતું': આજ પણ આપણી કોન્ટેસને ધ્વનિ ઇંગ્લંડના શ્રવણુવિવરમાં પ્રતિધ્વનિ કરી શકે છે તે બેડલે જેવા વક્તાઓના વતૃત્વથીજ, હવાંજ એનીબેસંટ હિંદુસ્તાનમાં ધર્મ સંબંધી વ્યાખ્યાનો કરવા આવી ગઈ, જેણે એના મધુર સંગીતમય વાણી પ્રવાહમાં અવગાહન કર્યું હશે, એના હદયભેદક મર્મíારના વેગવાળા શબ્દોનો ધક્કા પિતાના હદય પર્યત લાગવા દીધો હશે, તેમને સારી રીતિના અનુ. ભવ હશે કે વકતૃત્વ શી વસ્તુ છે, 'ચીન સમયમાં ગ્રીસ અને રેમમાં તો એ વિષય એક જુદા શિક્ષણાજ પ્રકાર થયો હતો, અને સીસ. ડીસ્થીનીઝ, આદિ અનેક વક્તાઓએ તે તે રાજ્યના ભાવિ ઉપર માત્ર વાણીના બલથી અનેકાનેક પરિવર્ત કરી નાખ્યા છે. ૧૨૩ યોજનાર રા. રા. ફતેહચંદ કપૂરચંદ્ર લાલન મુંબઈ, નિર્ણયસાગર. મૂલ્ય. ૨. ૧). Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50