પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મંથાવલોકન સારા વક્તાન માં ન્યાયબુ હૈ, પ્રમાણિકતા, કવિવશક્તિ, અને અભિનયકલા, એટલા ગુણે અવશ્ય હોવા જોઇએ- એમાંથી એકનો અભાવ હોય તે તેનું વકતૃત્વ કાંતે અસર કરે નહિ તેવું વ્યર્થ થઇ જાય છે, કે કાંતો સફલ થાય તો પણ હાનિકારક નિવડે છે, એટલે ઉત્તમ વક્તાના ગુણો વિષેનું વિવેચન અને તે ગુણ કેવી કેળવણીથી ને કેવા અભ્યાસથી પ્રાપ્ત થાય એનું વિચત આવા પ્રસ્થમાં પ્રથમથી અપેક્ષિત હતું. એમ ન સમજવું કે બાલવાની કલામાં તે શું શીખવવાનું હોય ? ડીમાસ્થાનીઝ જેવા મહા વકતાને પણ કેટલીક મુદત સુધી ભેાંયરામાં સંતાઈ રહીને બોલવાને અભ્યાસ કરવો પડ્યો હતા; બહાર રહી શિક્ષણ લીધું હશે તે તો જુદુ. આ ગ્રન્થમાં એવા વકતૃવસ્વરૂપની ચચો કે તેના નિયમ કે તેનું શિક્ષણ એ વિષયે સ્પષ્ટ વિવે. ' ચન કર્યું નથી, માત્ર એ શકિત ઉપજાવવા માટે વાદવિવાદ કરનાર મંડલ સ્થાપવાં અને તેમાં વાદવિવાદ શી રીતે ચલાવવા તે બતાવવાને કેટલાએક વિષયની ચર્ચા કરી બતાવી છે. એમાંના અભિપ્રાય સાથે અમારે કોઈ સંબંધ નથી, પણ જે પદ્ધતિ વકતૃત્વ ખીલવવાને થઇ છે. તે ઉપરજ અમારે તે લક્ષ રાખવાનું છે, ને તે સંબંધે અમને એમ લાગે છે કે ગ્રંથકર્તાએ જેટલી કહી છે તેટલી થાજના બહુ સારી છે. વકતૃત્વના વિષયની ચર્ચાનાજ આપણી ભાષાના લખાણમાં અભાવ છે ત્યાં આવી રીતે તે વિષયે લખવાનો આરંભ કરનાર આ ગ્રંથને અમે સર્વ રીતે અનુમોદન આપીએ છીએ, અને આ લેખક જેવાજ સારા સંસ્કારવાળા ગૃહસ્થા બીજા એથી અધિક ક્ષમતાવાળા ગ્રન્થ એજ વિષય ઉપર રચે એવી આશા રાખીએ છીએ. | ૧૨૪ નીતિશતક-પ્રખ્યાત ભતૃહરિકૃત નીતિશતકનું આ ભાષાન્તર છે. બીજી આવૃતિ માં કતએ વધારે સશે.ધન કરેલું જણાય છે. મેલ ગ્રન્થ એટલો બધે સુપ્રસિદ્ધ છે કે તેનું ઓળખાણ કરાવવાની અપેક્ષા નથી. ભાષાન્તર ધણું સરલ અને સંસ્કૃત ભૂલને અનુસરતું છે; જો કે પ્રથમ મંગલાચરણના શ્લોકમાં અમને કાંઈક ખામી લાગે છે હિાન વાક્ય તેનું ભાષાન્તર “ દિશા કાળ આદથી છેદાય ના જે ” એમ કરીને ટીકા આપી છે કે “ પૃથ્વી, પાણી, તેજ વાયુ, આકાશ દિશા, કાળ, આમા, અને મન, એ નવ પદાર્થથી.” અનવરછન્ન ને અર્થ “ છેદાય ના ” એમ કર્યો તેજ પ્રથમે ઠીક લાગતા ન હતા, પરંતુ વાસ્તવિક અર્થ « પરિમિત ન થાય ” “ પરિછિન્ન ન થાય ” એ છે તે ઉપર લક્ષ રાખતાં “ છેદાય ના ” એ અર્થ લાક્ષણિક રીતે ચાલશે એમ માન્યું. પણ જ્યારે ટીકામાં પૃથ્વી પાણી આદિ નવ દ્રવ્યનેજ frઢા ના અર્થમાં દીઠાં ત્યારે બે છેદાય ના" એટલે “ કપાય નહિ ” એ મુખ્ય.Wજ લેખકના મનમાં છે એમ જણાતાં ટ્રિાસ્ટારર દિન્ન નો અનર્થ જ થયા છે એમ નિશ્ચય થયો. દેશ પરિચ્છેદ, કાલ પરિછેદ, અને વસ્તુ પરિછેદ એ ત્રણ પરિચ્છેદથી રહિત એટલાજ અર્થ છે તે ભાષાતરકારના લક્ષમાં નથી. હનુમૂળે ધસારાય એટલે “ વિના સ્વાનુભૂતિ કળે ના શકે જે ” એ ભાષાતર ઠીક છે, પણ, ટીકાથી અનર્થ થયો છે. ટીકા આપી છે કે “ જ્ઞાન યોગે બ્રહ્મને આમ અનુભવ. " આવો અર્થ જ નથી. કવિને આશય એ છે કે “સ્વ અનુ. ભવ એજ જેના એક સાર છે ” એવું ચિન્મય બ્રહ્મ તેને હુ’ નમન કરું છું. પરંતુ આ એક શ્લેક થોડાક કઠિન છે તેથી તેમાં આમ થયું છે, બાકીના ભાષ.ત્તરને અમે તપાસી જોયું છે ને તેમાં કોઈ ઠેકાણે દોષ દીઠામાં આવ્યા નથીગ્રન્ય ઉપયોગી, બોધદાયક, અને સર્વને વાચવાયે.ગ્ય છે. એપ્રીલ-૧૮૮૪ | ૧૨૪ ભાષાન્તર કતો રા. રા. જગજીવન ભવાનીશંકર કાપડી-અમદાવાદ આર્યોદય પ્રેસ કીંમત. ૦-૫-૦ anani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 41750