પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ચંથાવલિ. ૧૨પ- માંસ ખાવાની મનાઈ:-જેમ જેમ સઘિા અને સત શાધન વિસ્તાર થાય છે તેમ તેમ મનુષ્યને એમ લાગતું જાય છે કે પ્રેમ અને દયા એજ સર્વ ધર્મનું તત્વ છે; આમવત સર્વ એજ પરમ ઉપદેશ છે. એ નિશ્ચયનું તાત્કાલિક પ્રશ્ન એ છે કે પ્રાણીઓને વધુ કરી ઉદરનિર્વાહ કરવાનું જે લેકે સ્વીકાર્યું હોય તેમણે તે મૂકી દેવું. અંગરેજીમાં આજ કાલ કેટલાક એવા પ્રતિષ્ઠિત ગ્રંથ લખાયા છે કે તેમાં સાંસારિક, ધાર્મિક, આર્થિક, અને વૈદકીય, કારણથી માંસાહારનો ત્યાગ કરવાની દલલે બતાવી છે. જે પારસી મૃદુરથે આ લેખ પ્રકટ કર્યો છે તેનો હેતુ ખુદ પારસી ધર્મપુરતમાં માંસાહારની સખ્ત મનાઈ છે એમ બતાવી આપવાના છે. તે માટે તેણે ધણાં શાસ્ત્રવચન ભેમાં કર્યો છે, અને પ્રત્યેક વચનના જે જે અર્થ પડિતાએ કર્યો છે તે ૫ણુ સાથે ભેગા કર્યો છે, કે વાંચનારને નિષ્પક્ષપાત રીતે નિર્ણય કરતાં સુતર પડે. સવે પારસી ભાઇઓને ગ્રંથ મનન કરવા લાયક છે. ' - ૧૨૬-પિતૃમરણોત્તર વિધાન:–પિતાના મરણ પછી જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શું સશાસ્ત્ર છે ને શું અશાસ્ત્ર છે એનો વિચાર કરી, શાસ્ત્ર મર્યાદાને અનુવર્તવાના ઉપદેશ છે. ગ્રંથ વાંચવા યોગ્ય છે. e ૧૨૭–પ્રિયદર્શિ કાનાટિકા:-શ્રી હર્ષકવિની રચેલી બે નાટિકાઓ પ્રસિદ્ધ છે; રત્નાવલિ, અને પ્રિયદશિકા. પ્રિયદશિકાનું આ ભાષાન્તર સારી ગુજરાતી ભાષામાં થયું છે અને સાધારણ વાચનારને પશુ સરસ રીતે સમજાય તેવું છે. કહીં કહીં’ જરૂર જેટલી ટીકા પણુ આપેલી છે. જે કે અમે આ ભાષાન્નરને મલ સંસ્કૃત સાથે સરખાવી જોયું નથી તથાપિ એમાં એકંદરે વિાચતાં દોષને ભાસ થતા નથી. પ્રત્યેક પુસ્તક સંગ્રહમાં આવા પ્રાચીન ગ્રન્થાનાં ભાષાન્તરના અવશ્ય સંગ્રહ થવો જોઈએ, અને વાચનના શેખવાળાએ એવા પ્રત્યેના વાચનથી શુદ્ધ સંસ્કાર પ્રાપ્ત કરવા જોઇએ. એમીલ-૧૮૯૪, ૧ર૮ આનંદમાલા ભાગ ૧ લાઃ-આ નાનું પુસ્તક અનેક લોકપ્રિય વાર્તાઓથી ભરપુર છે. એની ભાષા સરલ અને વાતોમાં પણ સામાન્ય વિચારથી બાલકને ઉત્તમ બાધ આપી શકે તેવી હોવાથી સર્વ વિદ્યાર્થીઓને તથા જે કુટુંબમાં નાનાં બાલક હોય તેમને એ પુસ્તકઉપયેગી થવાનો સંભવ છે. આ પુસ્તક રચનાર ગૃહરથ અને તેમના કેટલાક મિત્રો તરફથી * વિદ્યાર્થી' નામે ચાપાનયું નીકળે છે તે પણ બાલકાના વાચનને સરસ રીતે ઉપયોગી છે. ૧૨૯ દરીઆ પારના દેશોના વાતા–રા. ગણપતરામને મંથકાર તરીકે ગુજરાતના ૧૨૫ રચનાર એક થાઓફીસ્ટ. મુંબાઈ વેજીટેરીઅન સોસાઈટી-મફત. ૧૩૬ રચનાર રા. રા. પાનાચંદ આનંદજી. મુંબાઈ. ૧૨૭ ભાષાન્તર કતો રા. રા. મોહનલાલ પ્રસાદરાય નડીઆદ ન્યુ ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસ ઝ’મત ૦-૮-૦. ૧૨૮ યજક રા. રા. જગન્નાથ જેઠાભાઈ. કીમત ૦-૪-૦. ન્યુગુજરાત પ્રેસ, નડીઆદ. ૧૨૯ રચનાર ર. સી. ગણુપતરામ અjપરામ ત્રવાડી કીમત -૦૦, યુનાઇટેડ પ્રેસ, અમદાવા. nahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ન ગધાવલી 42/50