પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ગ્રંથાવલોકન, અને આસપાસનાંને અનેક પડકાર સુવિચારાદિથી સુખી કરે છે. એ જેડાને એક પુત્ર થઈ વાર્તાને છેડે આવે છે, આ વાતની યોજના કરવામાં આપણું સં સારના અનેક મહત્વવાળા પ્રમને ઉપર કાંઈક વિચાર જણાવવાનો હેતુ છે. લગ્ન કે પ્રકારે કરવાં, સંસાર કેમ ચલાવવો, વ્યવહારમાં કેવી કેવી અડચણો આવે છે, એ વગેરે વષય ઉપર કાંઈક ઇસાર કર્યો છે, તાપણુ વાચનારાના મનને એકાએક ઊંડી છાપ પડી રસ જામે, અને આ કહે છે તેમજ કરવું એવો ક્ષણિક પણ નિશ્ચય થાય એવી વસ્તુસંકલના નથી એમ તે કહેવું જ પડે છે. સુધરેલી રીતે લગ્ન કરવું તથા સુધરેલી રીતે રહેવું એ વાત ઉચિત હોવી જોઈએ એમ લખનારનું મત હોય તે ઠીક જ છે, પણ ચાલતા હિંદુ સંસારમાંથી તેવી સ્થિતિ કેમ ઉદ્ધવે એ ઉપર જવા જેવું કાંઇક લખાયું હોત તો ઠીક, બધાંને કઈ દાકતરને ઘેર ભણવા મુકેલી નાત બહાર કુટુંબની તેથી ને મહાટી વયની થયેલી સુરૂચી મળી શકતી નથી, એવું વાર્તા વાંચવા માંડતાં લાગી આવે છે તે, સુચી અને સુરેશ પાસે આસપાસનાં સંબંધી ઉપર અસર કરાવવાને જે જે કામ કરાવ્યાં છે તે જોતાં મનમાંથી નીકળી જાય છે, અને આવાં “ સુધરેલાં ” જોડાં પણ આવી ઉપયુક્તતાથી રહે તો સંસારમાં સુખનું નિદાન થાય એમ માનવું પડે છે. મી. મદનલાલે આ વાર્તાને ગુજરાતીમાં ઉતારી છે તે ઠીક કર્યું છે; ભાષા સારી છે, યોજના સરલ છે; એ વાતથી ઘણુક સ્ત્રીપુરને બહુ વિચારવાનું મળશે. • ૧૩ર- બુદ્ધ અને રૂઢીની કથા-આ નાનું પુસ્તક એક વાર છપાયું હતું, આ તેની બીજી આવૃત્તિ છે. એના ગુણદોષનું વિવેચન આપણા પ્રસિદ્ધ વિવેચક રા રા. નવલરામભાઇએ ગૂજરાતશાલા પત્રના પુરતક ૨૨ ના અંક ૧૧મામાં કરેલું છે જે આ પુસ્તક સાથે છેપાવેલું છે. તેમાં અમારે કાંઈ ઉમેરો કરવા જેવું નથી. રા. કેશવલાલના વિચારો ગમે તેવા હોય, બુદ્ધિ અને રૂઢિના પ્રદેશ તેમણે જે માન્યા છે તેમાં મતભેદ હોય, તેમની કૃતિની ઉપયુકતતા સફલ થતાં અટકી નથી. તેમણે આ પુસ્તકદ્વારા ગુજરાતના વિચાર કરનારાઓને પિતા: ના સંસાર સુધારા પર વિચારવા જેગ ધણી અગત્યની બાબતોને સંગ્રહ આપે છે; ને એ પુસ્તક વાચવાની સર્વેએ તક લેવી એવી અમારી ભલામણ છે. કથાની રચના પણ એ કંદરે સારી છે ને ભાષા સરલ તથા પ્રાસંગિક છે.. - ૧૩૩-• કાવ્યકુસુમ-આ પુસ્તકમાં પરચુરણ કવિતાઓનો સંગ્રહ છે; કેટલાંક કાવ્યો સારા સંસ્કારવાળાં અને પ્રાસાદિક છે, જે ઉપરથી કતૉમાં સારી કાવ્યપ્રતિભાનાં બીજ છે એમ સમજાય છે. સહજે સમજી શકાતાં શબ્દચમતકાર સાથે અર્થ તુરત સ્પરે છે એવી કપિતાઓને શેખ રાખનારને આ પુસ્તક વાંચવાથી આનંદ આવે એમ છે. કતાં વધારે શ્રમ કરશે અને મનન કરતા રહેશે તે સારા કવિ થઈ શકશે. ૧૩૪- મહાસુખાધમાલા. મહાસુખરામ સુંદરીગુરુમંદિર આદિ ઉપયોગી પ્રથાના રચનાર રૂપે જાણીતા છે અને તેમની નાના વિષયોને સરલતાથી પણ એકંદરે ઉપયેગ જેટલા પૂર્ણપણાથી વર્ણવવાની શકિત સારી છે. એમણે રાજયભકિત, ધર્મ જ્ઞાન, સ્વચ્છતા, હવા, કરકસર દુકાળ, પિશાક, પ્રદર્શ 1, પાપોર, આદિ છુટા છુટા વિષય ઉપર ન્યૂસપેપરમાં ૧૩૨ રચનાર રા. રા. કેશવલાલ મોતીલાલ અમદાવાદ, મુલ્ય દાઢ આના. ૧૩૩-રચનાર રા. રા. પ્રાણુશંકર વિ. પ્રેમ શંકર ભટ્ટ જામનગર મુક્ય ૦-૪-૦.! ૧૩૪-રચનાર રા- રા. મહાસુખરામ હરગોવિંદદાસ મુંબઈ કીમત ૮-૬-૦ Ganahi Feritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50