પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવર્કને, ઢિનું ઉદાહરણ પોતે આપ્યું નથી, અને પ્રયોજન એટલે લક્ષણનો આશ્રય કરવાના હેતુ જે વ્યંજના વિના અન્ય હોયજ નહિ, તે પણ તેમના લક્ષમાં હોય એમ લાગતું નથી. છાપરાના ઉદાહરણુમાં રૂઢિ છેજ નહિ, કેવલ પ્રયોજન છે, અને ચંદ્રદર્શન કરાવવું એ તેનું રૂપ છે. એમજ અભિધાનું વિરૂ૫ સમજવામાં પણ ગ્રંથકારને કાંઇક ભ્રમ થયા લાગે છે. “ બાળક છેડો ખેલાવે છે ” એ વાકયમાંના “ ઘોડા ” શબ્દનો અભિધેયાર્થ ગ્રંથકાર “ લાકડીનો છેડો ” એ કરે છે તે ભ્રમ છે, કેમકે “ ઘેડાને ” અર્થ લાકડીને ઘેડ કરો એવા સંકેત નથી અને એ અર્થ તે લાક્ષણિકજ કહી શકાય એમ છે, “અભિધેય” નહિ. આમ શબ્દશક્તિનું સ્વરૂપ યથાર્થ રીતે ન સમજવાથી રસ સંબંધે, તેમ કાવ્યસ્વરૂપ સંબંધ, ગ્રંથકારે કેટલીક ભૂલો કરી છે, પણ પાછળથી રસાંગના નિરૂપણમાં તેમાંની કેટલીક સુધારવા યત્ન કર્યો છે, જે કે રસના શક્તિમાત્ર-અભિધાસુધાંત-સાથે સંબંધ છે, તે વાત તે તેમને ગ્રંથમાં કહીં પણ જડતી નથી. શક્તિ અને રસા સ્વરૂપને ઓળખવાની વ્યુત્પત્તિની ખામીને લીધે જ તેમણેઃ રે રે ! કઠોર ચિત ભેદ ન કેમ પામે ! રે! પ્રાણુ યારિ વણુ કેમ હવે વિરામે ? ધિક્કાર છે! હૃદય આ શતધા ન ફાટે ?– આ દેહ મધ્ય વસિને નિજ પારિ માટે એ કાવ્યમાં “ શેક વ્યંજના ”છે તે માત્ર “રેરે, રે, ” એટલા શબ્દોમાંજ દીઠી છે!! એમ જ, ઘડી કહે છે જે મને ઘણું ઘણું જુગ થયા, કૌરવ ને પાંડવ તો કાલે થઈ ગયા છે, રામ ને રાવણના સંગ્રામમાં હું સાથે હતી, રધુરાજા મારી આંખ આગળજ થયા છે, સાગર વાળ્યા તે તે સાંભરે છે સર્વ મને, દેવ તથા દૈત્ય તે નજરે તરી રહ્યા છે, જેડાવીને લાવ ગાડી બેશી બને જણાં જઈએ, પ્રતિદિન પાળજે જે દીલમાંહિ દયા છે, આ કાવ્યમાં માત્ર “ ઘેડી વૃદ્ધ છે ” એટલીજ વ્યંજના છે, ને કોઈ પણ રસ જામતો હોય તો હાસ્યનોજ કાંઈક સારે છે, ત્યાં આપણુ ગ્રંથકારને અદ્ભુત રસનો સ્થાયિભાવ જે વિસ્મય તે દેખાય છે! ભાવનગરમાં એકવાર આપણા એક પ્રસિદ્ધ કવિ પાસે અમે ગયા હતા તેમણે કહ્યું કે કહો તે રસ ઉપજાવું, અને અનેક કવિતા કહેવા માંડી, એક કવિતા કહેતે કહેતે તે હસવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે એ હાસ્યરસ થયા, એના જેવીજ આ ભૂલ છે એકંદર શબ્દશક્તિ અને વિશેષ વ્યંજનાશક્તિ (ધ્વનિ ) નું આ લખનારને યથાર્થ સ્વરૂપ ખબર હોય એમ લાગતું નથી, ને તેથીજ તેણે રસશાસ્ત્ર લખ્યું છે પણ તે રસહીન થઈ ગયું છે, છતાં અન્ય લેખકોના જેજે ઉતારા છે તે સંગ્રહ સારે છે, માટે જ કઈક સતેષ રહે છે. આવીજ શિથિલતાને લીધે રસનિષ્પત્તિ કયાં થાય છે તેનું ગ્રંથકારને સ્પષ્ટ ભાન હોય એમ લાગતું નથી. ઘડીકમાં નાટકાદિ પ્રયોગ કરનાર નટને વિષે રસનિષ્પત્તિ કહે છે, ઘડીકમાં પ્રેક્ષકોને વિષે કહે છે, ધડીકમાં આલંબનને વિષે કહે છે. મમ્મટભટે અનેક મતો આપી આ વિષયે ખંડન મંડન કરેલું છે તેનો મર્મ ન સમજવાથી આવી આંદલિત વૃત્તિ થઈ ગઈ છે. એક ઠેકાણે રસનિષ્પત્તિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર ઉદાહરણ આપે છે કે એક ધર્મશાલામાં તમે સુતા છે, ચાર આવે છે, તરવાર તાણી ઉપર ઉભા રહે છે, એટલે જાગો છો, ગભરાઓ Gandhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50