પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 "ચાવલોકન, ૯૯૭ પેક્ષા છે, હાલની સ્થિતિની બાલા એ એથી અધિક થવી જોઈએ છીએ, થતી જાય છે જ, મનુષ્યસ્વભાવનું પૂર્ણ અવલે કન કરવામાંથી આ ખામી દૂર થઈ શકી હોત તેની સાથે ઉત્તમ ગ્રન્યકારના લેખનો વિશાલ પરિચય હોત તો વસ્તુવિન્યાસમાં જે વિલક્ષ ગુ ખામી છે, તે પણ દૂર થઈ હોત. આખી વાતમાં પ્રકરણું ૩૫-૩૬ સવાય કોઈ ઠેકાણે ભાગ્યેજ પાત્રો તે કશુ કહેતાં જણાય છે. કત્તાં પોતેજ, કહાણી કહેનારાની પેઠે એક કથા કહેતા હોય તેમ કેઈકની વાત કહી જાય છે. વાચનારને રસ ઉપજાવવાની એ એક યુક્તિ છે કે વાતમાં પાત્રો પહેજ પેતાની કથા કહેતાં જાય, અને એમ જે કહેવાની વાત કહેવાતી જાય તે દ્વારા આપવાના ઉપદેશના ધ્વનિ નીકળતો ચાલે. વચમાં કર્તાએ આવીને એ રસને નિક્ષેપ કરો એથી રસ બરાબર જામતો નથી આ ગ્રન્થમાં તે કતએ બધી વાત કહી છે, તે વાતના વર્ણનની અધવચમાંજ ઠેકાણે ઠેકાણે અટકી પડી ઉપદેશ આપવાનાં ભાષણ દાખલ કર્યા છે, એને લઇને રસ બીલકુલ જામતો નથી, કોઈ પણ પાત્રના ભાવ સાથે આપણી એકતા થતી નથી, ને ધ્વનિથી એટલે કે પાના વર્તનમાત્રથી અને તે વર્તનમાં ઉપજતાં સ્વાભાવિક પરિ. ણામાંથી જે ઉપદેશ મનમાં ઠસે, તે ઉપદેશને સ્પષ્ટ રીતે કહી બતાવવાથી તે ઉપદેશ છે એમ દેખતાં મન રસવૃત્તિને આશ્રય ત્યજી બુદ્ધિના તર્કજાલમાં પેશી ઉપદેશને તુરત ચતું નથી, આ રીતે જોતાં વસ્તુવન્યાસ અને ઉદ્દેશનું ટન એ બે કરવામાં ગ્રન્થકર્તાએ કાંઈજ ચાતુર્ય વાપરી શકાયું નથી, જેથી આ ગ્રન્થ સારે છતાં, તેથી યથેચ્છ રસ જામતા નથી. રસ અને ભાવ પર કર્તાને કાંઈ અપષ્ટતાજ હોય એમ લાગે છે. રસ જમાવાની સામગ્રીજ દુબલ દેખાય છે. પિતા મરણ પથારીએ છે, માથે દેવું વાળ જેટલું છે, તેથી પુત્રને મહા કલેશ હતો તે ટળીને આનંદ થવાનો પ્રસંગ આવે છે, નેકરીના હુકમ મળે છે,–તે પ્રસંગે કર્તા એટલેથીજ પતાવે છે કે “ કેટલો આનંદ થયો હશે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે; ” જ્યારે સુવાવડના ઓરડાનું, કે જમણવારની ગોઠવણુનું, કે રાંધવાનું વ્યાખ્યાન લખે છે ત્યારે તે ખાટલાનું, કે પાટલાનું, કે દાળમાં પૂઠાં સુદ્ધાંનું વર્ણન કરી દે છે; સાંધવારી હતી એમ કહેવામાં રૂપીઆની કેટલી દાળ, કેટલા ચોખા, કેટલું તેલ, કેટલું ઘી, તે બધી તપસીલ આપે છે. એમજ એક ઠેકાણે સંગીતની બહુ તારીફ કરવાનું વ્યાખ્યાન છે, પણ તેના છેડે એમ કહીને આપ્યો છે કે “નીતિનું અને ઇશ્વરભજનનું ગાણું સુખદાયક છે,” ગાણાની જે ચીજ તેમાં રહેલા અર્થ ઉપર, સંગીતને મનુષ્યમાત્રે શીખવાથી લાભ છે એ વાતને આધાર રાખવાની દલીલ કરનારને, સંગીતમાં જે ઉન્નતભાવમયતા મનુષ્યના હદયને મૃદુ અને દય Á કરનારી હાઇ ઇશ્વરપરાયણ કરે છે તેને ખ્યાલ નથીજ એમ કહેવું જોઇએ. આ વાર્તાની યેજના ૫શુ સંગીતની આ દલીલના જેવીજ છે એમ કહીએ તો ચાલે, કેમકે તેમાં કથા સારી, બેધદાયક, છતાં તેમાં સ્થલથી રહિત એવી ભાવમયતા, ભક્તિ પ્રરે તેવી ઉત્તમતા, અનુકરણ કરવાને જીવતા સુધી પ્રત્યક્ષ રહું તેની ભથતા, સિદ્ધ થતી નથી. ઉપદેશ આપવામાં કાઈ કાઈ! કાણે પૂવોપર વિરોધ પણ છે. એકંદર વહેમમાત્રની વિરુદ્ધ ઉપદેશ છે, છતાં રોહિદાસે આ પેલા ચરણામૃતના ડાધાને ધોઈને પી &ાથી દાસીને ત્રકાલજ્ઞાન થયાની વાત માન્ય રાખી છે, કોઈ ઠેકાણે પુરાણુનાં દ ન વાપરવા યત્ન કર્યાં છે ૫ તેમાં ચૂક જણાય છે. સ્ત્રીઓને સંગીત શીખવાની આવશ્યકતામાં લખે છે કે “ પર્વ ની એ તાંડવ નૃચ કરીને શિવજીને કયા હતા, ” પશુ ‘ તાંડવ” એ તે શિવજીનું ખૂન્ય છે, અને લાસ્ય એ પાર્વતીનું નૃત્ય છે, તે વાત લક્ષમાં રહી નથી.. Gain a Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50