પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ, - કર્તાએ ગ્રંથની ભાષા સરલ રાખી છે, પોતેજ લખે છે કે “દેખીતાં કારણુસર ભાષા સાદી અને ‘ ઘરગથુ’ વાપરી છે.” જે ભાષા ખાસ ધારીને “ વાપરવી ” પડે તે ભાષા કૃત્રિમજ કહેવાય, અને અમને તો આ આખા ગ્રંથ વાચતાં એ કૃત્રિમતાજ પદે પદે જણાઈ છે, ને આ ગ્રંથથી સાધવાના સ્તુત્ય હેતુને કાંઇક મંદ કરી નાખનારી લાગી છે. જાણી જોઈને ખાળી ખેાળીને, “ ઘરગથુ ” શબ્દ વાપર્યો છે, ને તેમાં કર્તાને ફતેહ મળી છે એમ કહેતાં. અમને સંતોષ થાય છે, તેપણુ સંસ્કૃત શબ્દોજ વાપરનારાની શૈલી કૃત્રિમતાને લીધે જેવી અરુચિકર લાગે છે, તેવી આ રચલી પણ કૃત્રિમતાને લીધે નીરસ લાગે છે એમ કહ્યા વિના ચાલતું નથી, લડકણી સ્ત્રી શાન્ત થયાનું લખતાં લખે છે “ પાકતાં લીંબાળી પણ મીઠી થાય છે, એ ઉખાણા છે. ધનલમી ટપલા ખાઈ ખાઈને કંઈ ધડાઈ હતી. સંસારમાં અનેક તરેહના વા વાવાથી તેને આંકડા કંઇક નરમ થયા હતા–વયે પહોંચવાથી તેના ગાળા સ્વાભાવિક રીતે જ થાડા નરમ પડયા હતા–વીશ વરસની અણુપલટી ધનલક્ષ્મી અને આ ધાર અવસ્થાની કટાઇને કંઈક ઠેકાણે આવેલી ધનલક્ષ્મીમાં તફાવત પડ્યો હતો, ” આ શિલી, અથવા “છોકરાંને લાપશી ચોળતાં ધાતશે નહીં, એમ જણી માસીએ....ચાળી’ તે ઉપર ઘણી ખાંડ થથરડી... પૂઠાં સતી દાળમાં ત્રણ વર્ષની જૂની આંબલી ને છોલ્યા વગરનાં રીંગણાંનું મેળવણું નાખ્યું હતું: ” એ શૈલી, અથવા “ તેઓ વાતનું વતીગણુ કરી મૂકે છે,... ધરનાં રોદણાં રોવાનું તેમને બહુ હોય છે, સગાં સંબંધીના છેલ્લા ફોડવાનું તેમને રૂચે છે ” એ શૈલી, કૃત્રિમતાના ભાસ કરે છે, એકંદરે બરાંની પરિભાષામાત્રનું આખા ગ્રંથમાં બહુ આયાસથી દર્શન કરાવ્યું છે. કહી' કહી સંસ્કૃત શબ્દ વાપરવા યત્ન કર્યો છે પણ ઋણુબંધ, નિંદ્યા, શામ, જમુનાં, એવી ચૂક થઈ ગઈ છે, એટલે તેમાં પણ કૃત્રિમતા જણાય છે. - પંચકા” શબ્દ વાપરવામાં એક ઠેકાણે હસવા જેવી ભુલ થઈ છે મૂલ શબ્દ પ્રત્યાખ્યાન-પચ્ચખાણ-છે, ને જૈન લોકો તેને પચખાણુ કહે છે, પચકાણુ નથી. એટલું જ નથી પણ અમુક નિયમ લેવાને પચખાણ કહે છે એ વાત યદ્યપિ ખરી છે તથાપિ વૈષ્ણવ કુટુંબ ની સ્ત્રીએ પચખાણુ લીધું કદાપિ કહેવાય નહિ. છતાં લસણ ખાવાને નામ લીધા એમ લખીને ‘નીમ' શબ્દની પાસે કેસ કરી “ પચકાણુ” શબ્દ વડે તેનો અર્થ કર્યો છે, ને પછીથી “ પચકાણ લીધું ' એમ સામાન્યતઃ પણ લખ્યું છે. આવા આયાસ કરે ને લખવા ક તાં સરલતાથી સાહજિક રીતે લખ્યું હોત તો ગ્રંથની શોભામાં વધ રો થયા હોય એમ એમ ડું માનવું છે. - એકંદરે આવી ભાષા કે જેને “ બરખ "-શાસ્ત્ર માલુમ ન હોય તે સમજી ન શકે, ગૂજરાતનાં બૈરાં સમજે તો કાઠીઆવાડનાં સમજી ન શકે, એવી ભાષાને અમે શિgશૈલી ( classical diction ) કહી શકતા નથી, અને બાલકો માટે ધારેલા પુસ્તકમાં પણ તેને હાનિકારકજ માનીએ છીએ જેમ ભાષા તેમ આ વાર્તાનું' વસ્તુ અને ટન તે પણું ભાવશૂન્ય, કાવ્યચાતુર્યરહિત, હાવાથી રિાષ્ટ્ર સા હ ય ( classical literature ) માં આ લેખને મૂકી શકાય નહિ. જેન મે ' વ્ય વાર ' પક્ષ કહી આ છે, એ જે વતો માનમાત્રને જ દેખી ભવિષ્યની ભાવમયતા સુધી જઈ શકો થી, તેની શલોન આ શ્રેય સારો નમુનો છે, ને તે પક્ષના પ્રથમ વર્ગમાં મૂકવા યોગ્ય છે. આ પ્રકારે વસ્તુવિન્યાસ હેતુફે.ટન, ભાવ-ક, રસનિષ્પત્તિ, તથા ભાષાપ્રકાર, એ. સર્વમાં આ ગ્રંથ કાંઈ કાંઈ કરી બતાવે છે તથાપિ તેમાં ઘણા સુધારે થવાનો અવકાશ છે; anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50