પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૨. અભ્યાસ આવશ્યક્તા છે. જયારે જયારે તે તે ઈ દિયને તેવી અનિષ્ટ પણ સ્વાભાવિક થઈ ગયેલી પ્રવૃત્તિ થવા માંડે કે તેના ઉપર પૂર્ણ લક્ષ રાખી તેને ઈચ્છાપૂર્વક રાકવી. એમ એક વાર, બે વાર, દશ વાર રાકાણુ થયા પછી તે ઇન્દ્રિય પાતાની મૂલની સ્થિતિમાં આવી જશે અને ઇચછા વિના પણ પ્રવૃત્તિ કરવાની તેને જે ટેવ પડી હતી તે મટીને મૂલની, ઇરછા સહિત પ્રવૃત્તિ કરવાની ટેવ, પડશે. દમના આખા પ્રયાસનો સાર એ છે કે શમથી જેમ અંતઃકરણની માનસિક પ્રવૃત્તિને સાધક પોતાની ઈચ્છાને વશ રાખે છે તેમ દમથી કરીને શરીરની તથા ઈદ્રિની પ્રવૃત્તિને ઈચ્છાને વશ રાખવી. ઈચ્છાને પ્રબલ, દૃઢ, અને આગ્રહી બનાવવી એજ તરવ છે; અને મન, શરીર, અને વાણી ત્રણ ઇચ્છાને વશ વેત એવી તેમને પ્રત્યેકને ટેવ પાડવી એ સાધકનું અતિ દુધટ પણ આવશ્યક કર્તવ્ય છે. ઈરછા વિના મા શરીર કે વાણી કશી પ્રવૃત્તિજ કરે નહિ એવું થવું જોઈએ. મનુષ્ય નવરાં બેસે છે ત્યારે મન અનેક કુપનાઓ ઉથાપે છે, શરીર કાંઇ નહિ તો તખલાં ભાગવા જેવી કે આમ તેમ હાલવા જેવી પણ ચેષ્ટા કર્યા કરે છે, તે સર્વ ઉપર, નાની મહાટી સર્વ પ્રવૃત્તિ ઉપર, ઈચછાનો દઢ અમલ બેસી રહે એવા પરમ વશીકારને અર્થે રામ અને દમનો અભ્યાસ છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે લોહીનું કરવું, નાડીનું હાલવું, શ્વાસનું આવવું જવું, એ આદિ ક્રિયાઓ પયંત પણ ઈચ્છાનો વશીકાર વ્યાપી જાય તે આયાસ કરવે; પરંતુ એ વશીકારની પરાકાષ્ટા દર્શાવવાને એમ કહીએ કે ધિરક્રમણ, શ્વાસપધાસ, નિમેમેષ એ સુદ્ધાંત પણ ઇચ્છા વિના થાય નહિ તેવી રિથતિજ પ્રાપ્ત કરવા જેવી છે. આ પ્રકારે દમની સિદ્ધિથી શમ સુરક્ષિત રહે છે. અને શમ તથા દમ ઉભયે વિવેકવિરાગને પરમપુટિકતાં થાય છે. શમ અને દમ સિદ્ધ થવા માંડે એટલે ઉપરમ અથવા ઉપરતિ એની મેળેજ આવે છે. શમથી કરીને મનેતૃત્તિ વશમાં આવી અને દમથી કરીને શરી. રના વ્યાપાર વશ થયા એટલે નિષ્કારણ, નિપ્રજન, વ્યર્થ, એવી કોઈ પણ પ્રવૃત્તિમાં સાધકને રૂચી આવવાની નહિ એજ ઉપરતિનો ભાગ છે. ઉપતિનું સ્વરૂપ શંકર ભગવાને એવું કહ્યું છે કે જાણTના+નં વૃત્તાપૂરતિમા . વૃત્તિને બાહ્ય આલંબન રહે નહિ એ ઉત્તમોત્તમ ઉપરતિ છે. પોતાને સિદ્ધ કરવાના લક્ષ ઉપર ચિત્તવૃત્તિનું નિરંતર સ્થાપન કરવું, અને ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ “ જ્યાંથી જ્યાંથી મનવૃત્તિ લક્ષ ઉપરથી ખશી જાય ત્યાંથી ત્યાંથી તેને પાછી લાવીને લક્ષમાં સ્થાપવી ” એ અભ્યાસ રૂપ શમ સિદ્ધ થયા, અને બાઘેન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાંજ રોકી રાખી બહિમુખ ન થવા દેવા રૂપ દમ સિદ્ધ થતા ચાલ્યા, ત્યારે ચિત્તની જે સ્થિતિ થાય તેને ઉપરતિ કહે છે. અમેદાનુભવના વિવેકાદય ઉપર પ્રવર્તતી ચિત્તવૃત્તિને, બાહ્ય ઇકિયો વિક્ષેપ પમાડે નહિ, ત્યારે તે ચિત્તવૃત્તિને બાહ્ય એવું કાઈ આલંબન નામ સ્થાન, આશ્રય, રહે નહિ અને કેવલ અંતમુખ રહેવામાંજ આનંદ આવે એ રવાભાવિક છે. વૃત્તિઓ અત્યંત અંતર્મુખ થઈને બાહ્ય એવા વિષયાદિને પોતાના સ્થાન રૂપે કે આધાર રૂપે, કે જીવન રૂપે, કે આનંદના કારણ રૂપે ન માને એ ઉત્તમોત્તમ ઉપતિ છે. - બાહ્ય વિષયોમાં સ્ત્રી ચંદન વનિતાદિ ભેગ છે તેમ લેક, શાસ્ત્ર, આદિ અનેક વાસના છે, અને અનેકાનેક પ્રકારના અભિમાનની મિયા પ્રવૃત્તિ પણ છે. દારૈવણા, પુત્રૈષણા, વિતિષણા, લાકૅપણા, શાલ્લંઘણા, ઈત્યાદિ અનેક પ્રકારની એષણા નામ અભિલાષા મનુષ્યના મનને anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50