પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મચાવલોકન . ૧૫૧-ભાગ્યહીન મુરાદભાગ્યને આધીન રહી પ્રવૃત્તિ અથવા પુરુષાર્થ ન કરનાર અને ભાગ્યનો અનાદર કરી પુરુષાર્થ કરનાર એવા બે માણસો સરખી સ્થિતિમાંથી કેવી ખાટી તથા સારી સ્થિતિને પામે છે તેનું મેરીયા એજવ અંગરેજીમાં સાદુ, તથા બાળકોને ઉપદેશક થાય તેવું વાતરૂપે વર્ણન આપેલું છે, તેનું આ ભાષાન્તર છે. ભાષા સરલ અને શુદ્ધ છે; પુસ્તક બાલકોને વાચવા ગ્ય છે. એપ્રીલ–૧૮૯૫. ઉપર–ચારિત્ર માળા (એની બેસંટ)-એની બેસંટનું જીવન ચરિત્ર જેટલું બોધદાયક છે તેટલું જ સ્વાતંત્રય અને આત્મપ્રેરણાનાં બલને દીપાવનાર છે. સત્યશોધક, એકનિષ્ઠાવાળાં, બેલિવું તેજ કરવું એ નિયમને અનુસરનારાં, સ્ત્રીપુરુને જે મહા વિકટ વેદનાઆ ઉપજે છે, વ્યવહાર કુશલ લોકના તરફથી જે અનેક સંકટની જાલામાંથી પાર ઉતરવાના પ્રસંગ કેવા આવે છે, તે સર્વમાં ધેર્ય, કેવાં ચાતુર્ય, અને કેવાં સત્યપરાયણતાદિ સાધના વિજય આપી શકે છે એ અનુભવવાને આ પંડિતાનું ચરિત્ર અમુલ્ય છે એમ અમારે કહેવું જોઇએ. તમે ગમે તે કાર્ય સાધવા ઇચ્છતાં હો, પણ જુઠી લોક લાજને વળગી રહી; જ્યાં સુધી તમે તમારા આત્માના સત્ય નિશ્ચયને મારી નાખવાની ટેવ ભૂલશો નહિ, ત્યાં સુધી તમે કશું કરી શકવાનાં નથી, તમને ધર્મ અર્થ, કામ, કે મેક્ષ, કશું સિદ્ધ થવાનું નથી, એ સત્યનો યથાર્થ પાઠ શીખ હોય, એ આગ્રહ તમારા મનમાં ભરાયા હોય તેને પુષ્ટિ જોઇતી હોય, તે અવશ્ય આ બાઈનું ચારિત્ર વાંચે, દોઢ ડાહ્યા વ્યવહારકુશલ લોક કહે છે કે એ બાઈ તો એક ધર્મ મુકી બીજામાં, બીજો મુકી ત્રીજામાં, એમ ચલવિચલ વૃત્તિની શિષ્ય જેવી જણાય છે, તેથી તેના ઉપર આધાર ન રખાય. આપણા કવિ નર્મદાશંકરને પણ તેવા આરે દુનીયાં ચઢાવતી હતી, પણ સત્યનિકા એમાંજ રહેલી છે કે જે સમયે જે સત્ય માનવું તેજ કહેવું ને તેજ કરી બતાવવું. એવાંજ સ્ત્રીપુરુષાને ધન્ય છે. અમે પૂછીએ છીએ કે કયા પુરુષ કે કેઈ સ્ત્રી એક દિવસમાં દશ વખત પિતાના વિચાર બદલતાં નથી ? પણ લેકલાજનો જે “હાઉ” તેમને વળગે છે તેથી તે અંત:કરણનું એક પ્રકારનું બાયલાપણ ટાળી શકતાં નથી ને કાંઇ કરી કે કરાવી શક્યાં નથી. પ્રખ્યાત અમેરિકન લેખક એમર્સને પ્રતિભા જેને કુદરતીને બેક્ષીસ, અક્કલ બુદ્ધિ કહેવાય છે, તેનું લક્ષણ બાંધ્યું છે કે “ તમારા પિતાના હૃદયમાં તમને પાતાને ત્તમારે પોતાને માટે જે વાત સત્ય લાગી હોય તે તેવીને તેવી લખે એટલે તે સર્વને માન્ય થશે.” આવાં ચારિત્રજ મનુષ્ય જીવનને ઉન્નત કરે છે, નિર્બલને બલ આપે છે, અને બુદ્ધિ તથા પ્રતિભામાં ગુપ્ત રહેલાં બીજને ફલ પર્યત પકવી શકે છે. ભાષા પણ સારી છે, ને ગ્રંથ વાચવા જેવા છે. ૧૫૧-ભાષાન્તર કતાં રા. રા. માણેકલાલ લક્ષ્મીદાસ, ધોલકીયા. એન, એમ ઍડ. કંપની મુંબઈ ચાર આના. ૧૫ર—લખનાર શાસ્ત્રી ગણપતરાવ ગોવીંદરામ, પ્રકાશક પુસ્તક પ્રસારક મંડલી, ગે. વર્ધન મુદ્રાલય મુંબઈ કિંમત ૦–૧૨–૦ , Gan amal Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750