પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૧૩ પ્રથમ તે પદાર્થની આકૃતિ પડી તે તરતજ પરાવર્તન પામી દષ્ટિદ્વારા પ્રત્યક્ષ પ્રમાણુરૂપ દેખાય છે, માટે તે કાર્ય છે ” આ ઠેકાણે શું વકતવ્ય છે તેજ સમજવું અશકય છે. એમ લાગે છે કે ચક્ષુથી પદાર્થદર્શન થાય છે તે કહેવાનો આશય છે; વેદાન્તીઓની પરિભાષાનો કાંઈક ગંધ મનમાં રહી જવાથી કર્તા એમ સાબીત કરવા ઈચ્છતા હશે કે જેમ અંત:કરણને વૃત્તિપરિણામ અનુભવવાથી પદાર્થનું અનુમાન થાય છે તેમ સૃષ્ટિરૂપ કાર્યના અસ્તિત્વથી ઈશ્વરનું અનુમાન થાય છે. પણ આ અર્થ કયાંથી કાઢવો? “પદાર્થ જોયા પહેલાં તેની ઈચ્છા ” થાય છે અને વળી “ તેનું મનન ” થાય છે, ને પછી ચહ્ન પદાર્થને દેખે છે એતો કઈ નજ જ્ઞાન પ્રકાર છે. પદાર્થ દીઠા પહેલાં જ તેની ઇચ્છા અને વળી તેનું મનન ! એમ કરતાં ચક્ષએ પદાથે ગૃહ્યા ત્યારે તેનું પ્રત્યક્ષ થયું, “ પ્રત્યક્ષ પ્રમાણ” થયું એટલે શું? પ્રત્યક્ષ પ્રમાણુ તે ચક્ષુ છે, પદાથે નથી પદાર્થ તે પ્રમાણનું ફલ જે પ્રમા તે છે. દૃષ્ટાંત્પત્તિ શું ? ઇત્યાદિ તે અગમ્યુજ લાગે છે. લખનારના પિતાના મનમાં પણ આ વાકયને સ્પષ્ટ અર્થ ભાગ્યે જ ઉદય થયો હોય. એવાં સ્થાન એક કરતાં વધારે છે. લખે છે કે ઋષિઓ વિદ્યાનું શોધન કરવા મહા અરણ્યમાં જઈ મહાટા મોટા ‘‘ચમત્કારી ” ગ્રંથ કરતા; “ તેમાંના મુખ્ય આરણ્યકા, ઉપનિષદ, વેદાંત, અને યોગશાસ્ત્ર વિગેરે ” આજ પણ પ્રસિદ્ધ છે. “ આરણ્યકા ” શુ ? ઉપનિષદ, અને વેદાન્તને તફાવત શુ ? એજ પેરેગ્રાફને છેડે જીવાત્માનું સ્વરૂપ કહે છે “ પ્રકૃતિ, શક્તિ, અને શુદ્ધ ચિતન્ય અથવા ચિત્માત્ર એ ત્રણે મળી છવામા થયો છે. ” આવું' જીવલક્ષણ કેટલા વિરોધવાળું અને અશાસ્ત્રીય છે તે વિસ્તાર કરવા નિપાગી છે. ચૈતન્ય ને પ્રકૃતિજન્ય અંતઃકરણાપાધિથી જીવવા આવે છે એ વાત ખરી છે, પણ પ્રકૃતિથી ગણવાનું કારણ ન હતું, તેમ કર્યું તાપણુ શક્તિ પદાર્થ લક્ષણમાં ઘાલવા ન હતા કેમકે તેને પ્રકૃતિમાં સમાસ છે, સમાસ ન હોય તો પણ તેની અપેક્ષા નથી, અને ચેતન્યને પયય ચિન્માત્ર આપ્યો છે તે અગ્ય છે કેમકે ચિત્માત્ર હાય તો તે જીવ બને જ નહિ, પણ ગ્રંથકાર ચિત્માત્રને કદાપિ તન્માત્ર જેવું જ સમસ્યા હોય તે કોણ જાણે. અદંત, વિશિષ્ટાદ્વૈત, દૈત, વિશુદ્ધાદ્વૈત એ ચારેના સ્વરૂપ પત્ર ૪૫-૪૬ ઉપર આવ્યાં છે તે, તે તે મતનું સ્વરૂપ થોડે અંશે પણ જાણનારને અનાદરણીય લાગ્યા વિના રહેશે નહિ.' જug જ્ઞાાર્તિ જે વર્ષ પુરા નિર્મિનrrઃ એ આદિ કઠવલિના ઉતારા કરી અર્થ આપે છે કે “ સર્વે પ્રાણી ગાઢ નિદ્રામાં હોય છે એટલે તે ઉપન્ન થયાની પૂર્વે જે એક પુરુષ જાગ્રત છે તે પિતાની ઈચ્છા પ્રમાણે ઉત્પત્તિ કરે છે “ ઇત્યાદિ. આ અર્થ અયોગ્ય છે એમ કહેવાની અપેક્ષા નથી. જીવેશ્વરભેદ માનવા જેવો અર્થ એ વાકયમાં છે જ નહિં.' - સર્વથી વધારે હીંમત તો ગ્રંથક્તએ પોતાને ઈષ્ટ એવા સનાતન ધર્મની સ્થાપના કરવામાં બીચારા જૈમિનિના પૂર્વે મીમાંસા દર્શનનાં પ્રથમ ત્રણ સૂત્રના જે હાલહવાલ કર્યો છે ત્યાં જવા જેવી છે. અથાતો ધર્મનિષ્ણાલા આ સૂત્ર લખી તેનાં પદ કર્યા છે. અયઃ અતઃ પ્રતિજ્ઞાસા પછી પદાર્થ કર્યો છે. અતઃ Uતમાત (જળાત્ નિશાતા: જ્ઞાતુમિ છામિ ! પછી લખે છે કે “ હવે જૈમિન્યાચાયના મૂળ હેતુ એ છે જે ધર્મ યથાર્થ રીતે સમજવા માટે પ્રથમ ધમજજ્ઞાસુ થવાની મુખ્ય અગત્ય છે. એટલે સત્ય ધર્મ સમજવા સારૂ. કહેવા અવિકારી જોઇએ તે દર્શાવે છે. ઉપર કહ્યા પ્રમાણે જીજ્ઞાસુ એટલે જ્ઞાનવાન ને બુ. andhi tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50