પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કર્તા તરફથી ઘણી મુદતથી અમારી પાસે વિવેચનાથે આવેલું પરંતુ મજકુર ગ્રન્થના વિષય અમને પરિચિત નહિ હોવાથી એ વિષયે માહિતી ધરાવનાર તરફથી વિવેચન આવે તે પ્રકટ કરવાની આશામાં ને આશામાં તેની પહોંચ સ્વીકારવામાં વિલંબ થયો માટે પ્રકટ કર્તા ક્ષમા કરશે. ઍડયુએટ પિતે પરીક્ષા જેટલું જ્ઞાન સંપાદન કરી અર્થી બની જઈ પોતાના જ્ઞાનનો લાભ અન્યને આપવાના પરમાર્થ કરવામાં બહુ પછાત છે એ તેમના પર આક્ષેપ કરવામાં આવે છે તે સમયે ઝાડયુએટ ભાઈબંધ તરફથી કોઇપણ વિષયેના-તત્ત્વજ્ઞાન, સાહિત્ય ધમ કે કાયદો ગમે તેના પ્રકટ થતા પુસ્તકને જેટલા ભાવથી ભેટીએ તેટલું ઓછું'. શરૂઆતમાં, જે જે કેસનું પુસ્તકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેની કક્કાવાર અનુક્રમણિકા ૨૭ પાનાં રોકે છે. ત્યાર પછી ૬૨ પાનાં ઉપધાતનાં છે તે પુસ્તકના વિષયમાં બહુ સારો પ્રવેશ કરાવે છે અને સામાન્ય વાંચનારને પશુ આખા કાયદાનું વ્યવહારમાં ખપ લાગે એટલું જ્ઞાન આપે છે. ત્યાર બાદ પુસ્તકની પ્રકરણવાર અનુક્રમણિકા આવે છે જેમાં અમુક પ્રકરણની અમુક કલમમાં શી શી બાબત આવેલી છે તે વિસ્તારથી દર્શાવ્યું છે. એ પછી પુસ્તકના ગર્ભમાં જવાય છે. ફક્ત ૧૩૯ કલમના આઠ પ્રકરણમાં વહેંચાયેલા મૂલ ગ્રન્થનું સુપરરાયલ આઠ પેજી ૪૫૦ પાનાં જેટલું ટીકાસહિત ભાષાંતર કાયદાના અભ્યાસની ખાત્રી , કરી આપશે કે આવી વિસ્તૃત ટીકાવાળું પુસ્તક પ્રકટ કરવામાં કત્તને બહુ શ્રમ તથા કાળવ્યય થયો હશે એટલું જ નહિ પણ તેમની સારાસાર તેાલન કરવાની શક્તિ અને તેમનો અનુભવ પણુ કે સારા અને વિચક્ષણ છે. દરેક કલમ ઉપર જૂદી જૂદી હાઈકૅટે આપેલા અભિપ્રાયો તથા તેમાં આવેલા શબ્દોના અર્થ બાબત તેમણે કરેલી ટીકા પોતાના અભિપ્રાય સહિત એવી વ્યવસ્થાથી ગાઠવી છે કે વાંચનારને તે કલમ સમજવામાં સરળતા પડતાં કાંઈ બાબતની ન્યુનતા રહેલી નથી. આ પછી ચાર પરિશિષ્ટ આપેલાં છે:–૧ લામાં સ્ટાટયુટ તથા ગવર્નરજનરલ ઇનકૅન્સિલના આકા છે. બીજું ગિરા રાખનારના અધિકાર બાબતનું છે. ત્રીજામાં મિલકતના ટ્રાન્સફર બાબતના ધારાની કલમ ૧૦૪ તે આધારે ઘડાયલા કાનુનાનો સમાવેશ કર્યો છે. ચોથા પરિશિષ્ટની ઉપયુક્તતા તેમાં આપેલી બાબતોથી સહજ જણાઈ આવે છે. એમાં સાદાં ખત, વેચાણ ખત, ગિર ખત તથા તેમાં પ્રસંગ પ્રમાણે દાખલ કરવાની શરતે ગીરે છોડાવવાની અરજી, ગીરોવાળી મિલ્કત વેચવાની ફરિયાદ અરજી તે બાબતના હુકમનામા વગેરેના નમુના છે તે નમુનાજ છેવટે કયી કયી બાબતે કયે પાને છે તે જોવા અનુકૂળ પડે માટે સુચીપત્ર (ઈનડેક્ષ ) આપી આ અતિઉપવેગી પુસ્તકની સમાપ્તિ કરી છે. ગ્રન્થની ભાષા સ્વભાવિક અને સરલ છે. લેખનશુદ્ધિ પણ સારી જળવાઈ છે. વિષયને યોગ્ય કેટલાક પરિભાષા શબ્દો યોજ્યા છે તે યુક્ત છે. ટ્રાન્સફર શબ્દના પૂરેપૂરા અર્થ ગુજરાતી શબદ મકવામાં ઘણી મુશ્કેલી નડવાથી કત્તોએ “ટ્રાન્સફર ” જ રહેવા દીધા છે. સરકારી તળું મામાં તબદીલ ” સખા શબ્દ વાપર્યો છે તેમાં ટ્રાન્સફરને બરાબર અર્થ આવી જતો નથી એવું કત્તનું માનવું છે. “ તળબદી ” ભાષાના હીમાયતીઓ * કોઈના નામપર ચઢાવી આપવું તે” એવું વાક્ય સૂચવે પણ તે વાપરતાં કેટલી મુશ્કેલી નડે તે આવા ભાષાન્તર કરનાર સિવાય બીજાના લક્ષમાં આવે નહિ. એકજ શબ્દ વાપરો હત તો પરતસમર્પણ” ચાલત ખરે. પણ હવે કેટલાક અંગ્રેજી શબ્દો જનસમૂહને એટલા પરિચિત થઈ ગયા છે કે તેની બરાબરનો સંરત શબ્દ શોધી આપવા જઈએ તો સમજવું વધારે અઘરૂ’ પડે તેવે પ્રસંગે અંગ્રેજી anaimidlertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50