પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, શબ્દથી ચલાવવું એ ડહાપણભરેલું છે. આવું ઉપયોગી પુસ્તક પિતાની પાસે રાખવાનો અને ગય વકીલ મંડળને તે સમજાશેજ પરંતુ તે સિવાયના બીજા ગૃહસ્થા જેઓ લેવડદેવડ તથા ધીરધાર વગેરેનું કામ કરતા હોય તેમને આવું પુસ્તક રાખવાથી વખતે તેની કીમત કરતાં પણ વધારે લાભ થાય એવું અમારૂં' મત છે. - અગષ્ટ-૧૮૯૫ ૧૬૩–વિક્રમની વીસમી સદી, ભાગ ૧ લ:-ગૂજરાતી ભાષાની ઉન્નતિ ઈચ્છનાર લેખકોના વર્ગમાં આપણા ગ્રેજ્યુએટ ભાગ લેતા નથી એવી જે ફરીયાદ વારંવાર થાય છે, તેની વિરૂદ્ધના પૂરાવામાં રાજ્યશ્રીએ ગોવર્ધનરામ, હરિલાલ, કેશવલાલ, નૃસિંહરાવ, છગનલાલ પંડયા, મણિશંકર ભટ્ટ, ત્રિભુવનદાસ ગજ્જર, ત્રિભુવનદાસ શાહ, રમણભાઈ, કમળાશંકર, કૃષ્ણલાલ, છગનલાલ મોદી, દામુભાઈ, મુરારજીતના, ઇત્યાદિ ગ્રજ્યુએટના વિદ્યમાન લેખક મંડલમાં રા. રા. મોતીલાલ સટ્ટાવાળાને આવકાર આપતાં અમને ખરેખર હર્ષ પેદા થાય છે. એ હર્ષ થવાનું ખાસ કારણ એ છે કે વિક્રમની વીસમી સદી અથવા હાલના હાલ હવાલ’ એ નામની જે કથા તેમણે માંડી છે તેમાં તેમની અવલોકન શક્તિ સારી જણાય છે, સંસારચિત્ર ઉપજાવવાની તેમની રીત કાંઈક તાદશતાવાળી છે, અને કથાના વસ્તુને વિસ્તાર કરવા માટે ગોઠવવાની પાત્ર સામગ્રી તથા પાત્રવર્ગની રીતિકૃતિ તેમાં પણ તેમને ઠીક કૈશલ મળેલું દેખાઈ આવે છે. મુંબઈના રહેવાસીઓમાં નવા સુધારાના પવનથી જે જે અસર થઇ છે, અને તેને મુકાબલે રા. મેંતીલાલે આ કથાના નાયકરૂપે ધારેલા કેશવલાલ નામના પાત્ર જેવા કેટલાકમાં પ્રાચીન યુગ, સિદ્ધિ આદિની જે ભાવના રહી ગઈ છે, તેનું એક અસરકારક ચિત્ર ઉપજાવવાનો કર્તાના ઉદ્દેશ છે. તેની સાથેજ મુંબઈના શેઠીઆઓ કેવા કેવા ફાંકા ધરાવીને જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓમાં ખાતા જાય છે કે ખાટતા જાય છે, મુખ બનતા જાય છે. કે મહેટા થતા ‘નય છે, તે સર્વે વાતનું પણ સારું ચિત્ર પાડવાના યન આરંભાયલા દેખાય છે. પેલે પાલાં માન લેવા માટે શેડીઆઓ શું શું કરે છે, મીલાના ધંધામાં કમીશન એજટા શેર હોલ્ડરોને કેવા રડાવે છે, મમતારામ જેવા મતીઆઓ કેવાં રંડાવે છે. મંડાવે છે, એ આદિવાતાની સાથે નવા પવનના ઝપાટાથી સ્ત્રીવર્ગમાં પણ કેવા કેવા રંગ ખીલ્યા છે તે જણાવવાના કર્તાનો હેતુ છે. મુંબઈમાં જેણે કાંઈક પણ લાંબા સમય સુધી નિવાસ કર્યો હોય, નિવાસના સમયમાં પણ આંખ અંતઃકરણ ને કાન ખુલ્લાં રાખી રોપાસ માટા નાના વર્ગમાં ઘુમવાનું જેને મળ્યું હોય, તેને આ કથાની રચનામાં રસ આવે ખરે; અને એટલે અંશે લખનારને! યત્ન સફલ છે. એમ પણ નિઃસંશય કહેવાયજ. પ્રશ્ન એ છે કે જેમણે મુંબઈ દીઠું નથી, ત્યાંના લોક, ત્યાંની હવા, ત્યાંના રંગ, ત્યાંના ઢંગ, ત્યાંના વિચાર, જોયા જાણ્યા નથી, તેના મનમાં ત્યાંના પાત્રવર્ગનું યથાર્થ ચિત્ર ઉભું થશે કે નહિ ? આ પ્રશ્નનું ઉત્તર આપવામાં ગ્રંથકર્તાની શક્તિ વિશેના અભિપ્રાય આવી જાય; પણ હજી આ તો આ ગ્રંથનો પ્રથમ ભાગ છે, અદ્યાપિ કત્તાએ નવાં નવાં પાત્રોજ ઉપજાવ્યા કર્યા છે, વાર્તાનું હજુ - ૧૬૩-રચનાર રા. રા. મોતીલાલ ત્રીસૈવનદાસ સટ્ટાવાલા. બી. એ. એલ. એલ. બી. હાઈકોર્ટના વકીલ, હાલમાં શહેર ભાવનગરના પહેલા વર્ગના દિવાની ન્યાયાધીશ. નિયસાગર પ્રેસ. કીંમત. ૨. ૨-૦-૦. nani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50