પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૨૩. “ હાથ' શબ્દ વધારે છે. હાથ ઘસવાનો અર્થ પરત કરે એ થાય છે જે અમે - થે અત્ર ઈષ્ટ નથી.. ચંદ્રપ્રકાશનો ગેળા પિંડાળા વાળે હાય યોગીનું વર્ણન છે. ચંદ્રપ્રકાશના પુજમાં તેની આકૃતિ પ્રતીત થતી હતી એમ કહેવાનો આશય છે “ ગેળા પિંડાળા ઈષ્ટાર્થ ન સૂચવતાં અનિષ્ટાર્થનું ભાન કરાવે છે; લુચ્ચાઈ, પ્રતારણા, તેને ગાળા પિંડાળા કહેવાય છે. કયાં રાજા ભેજ ને કયાં ગાંગો તેલી. નથશેઠ પૈસાદાર હતા તે કયાં ને નથુશેઠ દેવાદાર થયા છે તે ક્યાં એ અર્થમાં વપરાય નહિ; બે જુદી વ્યક્તિ હોય ત્યારે આપેક્ષિક અંતર જણાવવા એ વાક્ય વપરાય છે. બાકી સર્વ બાબતમાં અમે એના પગે લેવા જેવાં સગાં છીએ. છે. આ વાકય મા દીકરા વચ્ચેના સંબંધ અર્થ વ૫રાયેલું છે. અર્થાધ કઈ રીતે સ્પષ્ટ થતો નથી. “ અમે એના પગધાવા જેવાં સગાં છીએ ” એમ સ્વશુરુપક્ષવાળા જમાઈ કે તેના સંબંધીને કહે તો ચાલે. જેમ સાકરનો કીડા સાકરમાંજ મરે તેમ એની દૃષ્ટિ સંસારના પ્રપંચ બહાર ખસી નહિ, - સંસારને ૧ પ્રપંચ ” કહેવા હોય તો તે વિષનો કોડે કહેવો ઉચિત છે; ' પાછલા કાળનું આંખે સ્મરણ કરતી. આંખે સ્મરણ કરવાના પ્રકાર નાજ છે. વાત આટલી બધી વીફરી જશે તે એની ગણત્રીમાં નહોતું. તે એના સમજવામાં નહતું એમ ઈએ. ગણત્રીમાં ન હોવું એટલે હીસાબે ન હો. વા, ડર ન હા, દરકાર ન હાવી, એ અર્થનું ભાન થાય છે જે ઇષ્ટ નથી.' અમુક અમુક કામ કરવાં કે નહિ એમ આપ ચાગડા પાડીને સમજાવતા નથી પણ આતો બધું માટલીમાં ગોળ ભાગવા જેવું થાય છે ચગડા પાડીને સમજાવવું તે શું ? ચેકડા પાડીને સમજાવશો એમ તે બેલાય છે, ચાકડું એટલે ચારનો સમુહે, તે જેમ રૂપીઆ ગણવામાં ચાર ચાર કરીને ગણી આપે તેમ સમજા વવાના અર્થમાં વપરાય છે. * ચેકડાં પાડીને સમજાવવા’થી ઉલટું ‘ માટલીમાં ગોળ ભાંગ’ તે શી રીતે થઈ શકે ? માટલી નહિ પણ ‘કુલડીમાં ગોળ ભાંગવા ” એમ કહેવાય છે, ને તે કાંઇ વાત છુપી ન રાખવી હોય ત્યારે કહે છે કે “કયાં કુલડીમાં ગોળ ભાગ છે, અર્થાત આપણે કુલડીમાં ગોળ ભાંગી કંસાર રાંધી તેટલાં માણસ કયાં જમાડવાં છે ! આપણે તે પ્રસિદ્ધ નાત કરી બધે નાંતરાં દેવાં છે. ચેકડાં પાડીને સમજાવવાથી ઉલટું ‘તુ'બડીમાં કાકરા ખવડાવવા’ કે એવું કાંઈ થઈ શકે પણ કુ. લડીમાં કે માટલીમાં ગોળ ભાંગવો’ તે થઈ શકે એમ લાગતું નથી કારણુ જે એક માણસ સમજવા માગે છે તેના કરતાં કેઈ અન્યને સમજાવી દીધેલું નથી. કા-મું પીન્યુ રૂ થઈ જશો. રૂ નહિ, કપાસ થઇ જશે. લડીનો માટલી કરી નાંખવાથી જેવા અર્થ બગડે છે તેવા. ' જ કપાસને રૂં કરી નાખવાથી બગડે છે, વાત કેવલ નવે નવી આરંભવી પડશે એમ કહેવાનો ભાવાર્થ છે. ઈ-યાદિ; ઈ-યાદિ; Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50