પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, અને કીર્તિ ધટે છે; પણ તે વૈજનાના ઉદ્ભાવક સ્થાપક, પોષક, અને નિવહકને એ કાતિના મહાટા ભાગ ઉપર પૂર્ણ હક છે અને આ પ્રસંગમાં તે પુચ્છ રા. રા. ત્રિભુવનદાસ કલ્યાદાસ ગજ્જર એમ, એ. બી. એસ. સી જે કલાભવનના પ્રિન્સીપાલ છે તે છે. કોલેજમાં અભ્યાસ કરતા સત્તર વર્ષના એક જુવાનનો ફેલો તરીકે કેફલેજમાં કામ કરતા અને વતીમાન કેળવણીના ઉદ્ધાર કેમ થાય તે વિષેના તર્ક વિતર્કની રમત રમતા એકવીશ વર્ષના તરણુને, અને વડોદરાની કોલેજમાં પ્રોફેસર થઈ એ રાજ્યના આશ્રયથી તે વિચારે પાર પાડવાને મથન કરતા ત્રીસ વર્ષના આગ્રહી નરેનો અમને જે પરિચય છે, તેના વિચાર, વ્યાપાર, ઉગાર, ઉત્સાહ જાણવા સમજવાના અમને જે પ્રસંગે મળ્યા છે, તેથી અમને એમ કહેતાં હર્ષ અને આનંદ છે કે એ ત્રિભુવનદાસના જાતિ પ્રયત્નથી, ઉત્સાહથી ને આગ્રહ પૂર્વક ઉદ્યાગથીજ આ કલાભવન આવી પ્રખ્યાતિને પામ્યું છે, ને આવી સારી સ્થિતિ પર આ વી, તે સ્થિતિમાં રહ્યું છે. મહારાજા સયાજીરાવ તાજે તાજી કેળવણી પામી ગાદીનશીન થયા ત્યારે તેમના વિચારે કેળવણી અને તેના વિસ્તારમાં જ સર્વ સુખ અને સુધારાના માર્ગ છે એવું માનનારા હતા. આ તાઇ ઝનુનને પ્રસંગે તેમની પાસે મંત્રીવર્ગ પણ ઘણા ઉત્તમ હતા. એટલે તેવા રજિતુરંગમાંથી અતિ ઉત્તમ લેાકોપકાર કૃતિ વિના બીજુ ઉપજવા ન દે એમ પણ દીવાનબહાદુર મણિભાઈ જસભાઇ, રાવબહાદુર યશવંત વાસુદેવ આહલે, જનાર્દન સખારામ ગાડગીલ, આબાજી ભાટવડેકર, આદિગ્રસ્થા આવી વાતોમાં સારા સહાય થના, અને રાવબહાદુર આઠલે તથા રા. રા. ગજજરે ઉઠાવેલી આ યોજનાને દીવાન બહાદુર મણિભાઈ સાહેબની ભલામણુ ઉપરથી શ્રીમતસરકાર મહારાજા સાહેબે બહુ આદર પૂર્વક પિતાના આશ્રય આપેલા. એ પુ. શોમાંના રા. રા. :ગજજર વિના કોઈ પણ અત્યારે વડોદરામાં વિદ્યમાન નથી, એટલે આ કલાભુવન અને તેની ભવ્યતા કેવલ એક પુરૂષના આગ્રહ ઉપરજ ટકી રહી હોય, અને રાજા ખટપટમાં વ્યગ્ર થઇ રહેલા મહારાજા સાહેબ એવી ભય યોજનામાંથી ધાર્યો જેટલું" ફલ ના મેળવી શકયા હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પણ એમ છતાં એ પરિણામ અતિ આશા જનક, ઉત્તમ, અને યશપ્રદ છે એવું જાણ્યા પછી જે એક પુરુને એ સર્વનું માન ધટે છે. તેને તે આપવું એજ ન્યાય છે. ' આવી સંભાવનાના આવેશમાં મહારાજા સયાજીરાવે જે કાંઈ કરી નાખ્યું છે તેને અંગેજ એક એવી યોજના રા. ગજરની સૂચનાનુસાર મંજુર થઈ છે કે ગુજરાતી ભાષામાં અવૉચીન કલા અને શાસ્ત્રના યથાર્થ ઉપદેરા આપી શકાય તેવા ગ્રન્થા નથી તે રચાવવા આ પુસ્તકની શાધક અને પ્રકાશક પોતાની પ્રસ્તાવનામાં લખે છે તેમ કલાભવનમાં ગુ જરાતી ભાષાહારાજ શિક્ષણ આપવાનું હોવાથી આ અડચણ સર્વથી પ્રથમ નડવા માંડી અને તેને દૂર કરવાને અર્થે આ યોજનાને ત્વરાથી અમલમાં આણવી એ આવશ્યક થઈ પડયું. આ યાજનાદારા જેજે પ્રથા પ્રસિદ્ધ થાય તેને “ શ્રીસયાજીગ્ન નમંજુષા ” એવુ’ સર્વસામાન્ય નામ આપ્યું છે. એ મંજુષ ના દેખરેખ રાખનાર, થેજના કરનાર, અને પ્રકાશક . રા. ત્રિભુવનદાસ કલાણદાસ ગજ્જર છે; એટલે આ ગ્રંથના અવ કનને સમયે તેમના સમય કૃત્યનુ’ કાંઇક નિરીક્ષણ કરી લેવાને આ અપ્રાસંગિક પ્રસંગ અમે સાથે છે. “ શિક્ષણના ઈતિહાસ” એ આ મંજીષાને પ્રથમ અંક છે, અને તે રા. રા. મણિ શંકર ભટ્ટ ખી. એ જે કલાભવનની an alnifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50