પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્ર’થાવલોકન, - ૧૬૬-વ્યવહારોપયોગીવચન:-રાજકોટ રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ મી. મેં કનાટન સાહેબે પોતાના રાજશિષ્યોને ઉપદેશેલાં અંગરેજી વ્યાખ્યાનનું આ ભાષાન્તર છે. એવાજ એક સંગ્રહ થાડા સમય ઉપર રા. રા કૃષ્ણશંકર હિરાશંકર એમ. એ. પાસે ભાષાન્તર કરાવી જાનામઢ સરકાર તરફથી રા. રા. હરિદાસ વિહારીદાસે પ્રસિદ્ધ કર્યો હતો. એ વિદ્યાવિલાસી સુજનના સૂચન ઉપરથીજ ઇડરના મહારાજ સાહેબે આ સંગ્રહનું ભાષાન્તર કર્યું છે. એક ઉત્તમ રાજ્યના પ્રઢ નેતા હોવા છતાં વિદ્યાવિલાસમાં અને પિતાને હાથે ગ્રંથરચના જેવા કાર્યમાં મહારાજા શ્રી સમય કાઢી શકે એ સર્વ રાજ્યકર્તાઓને અનુકરણ કરવા જેવું દષ્ટાન્ત છે. મી. મેકાટને, આવવું અને જવું, વર્ષનું પૂર્ણ થવું, નવું વર્ષ, એકત્ર થઈ કામ કરવું, કાલ, નાણ” રવવતનની અસર, આરોગ્યતા, ઉપમેગ, ચિન્તન, રીતભાત, વૈર્ય, એટલા વિષય ઉપર ટુંકાં ટુંકાં પણ બહુ ઉપયોગી શિક્ષા અને ઉપદેશથી પરિપૂર્ણ વ્યાખ્યાનો આપેલાં છે, અને પોતાના શિષ્ય ઉપર પૂર્ણ પ્રેમભાવ રાખનાર એક માણસ તેમનાથી છુટા થતા પહેલાં મા કરતાં વધારે ઉપયાગની દીક્ષા આપી ન શકે એમ તેમને સાર વિલાકતાં સમજાય છે. ઈડરના મહારાજા સાહેઓ આ ગ્રંથનું ભાષાતર કરવામાં સરળતા અને રસિકતા ઉભયે સાચવી યાચાયૅને પણ જવા દીધું નથી એ તેમની વિદ્વત્તાને ભૂષણ રૂપ છે. આવા ગ્રંથામાં સમાયલો ઉપદેશ સર્વ મનુષ્ય અને વિશેષે કરી સર્વ રાજય કર્તાઓ હદયમાં રાખે તો કયાણુની વૃદ્ધિ થાય, અને સજવર્ગમાંનાજ એક અગ્રણીએ આ ગ્રંથ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યાનું પૂર્ણ સાર્થક થાય. - આવા અંધા ઘણા ઉપાણી, આવશ્યક અને પ્રસાર પામવાને વાગ્યું છે એ વાત નિઃ. સંશય નિર્વિવાદ છતાં આ લેખનાં પાનાં ઉથલાવતે અમારા મનમાં એવા વિચાર સખેદ, સ્મિત સાથે વારંવાર આવ્યાં ગયા કે મનુ, વ્યાસ, ધતરાષ્ટ્ર, કૃષ્ણ, શુક્ર, વિદુર, ચાણક્ય, આદિ ઉપદેશકાને સ્થાને આપણા દેશી રાજ્યકર્તાઓને મી. મેકનાટન આદિના ઉપદેશાજ સાંભળવા રહ્યા ! સ્વદેશી કે પરદેશી એ ભેદને લઈને લેશ પણ વિદેષનું કારણ નથી, પણ દેશી રાજ્યના જીવનરૂપ જે ક્ષત્રિયવ્ર અને ક્ષત્રિયત્વની ભાવના તેનો ઉત્તમોત્તમ સાર ક્રીચીઅન ધર્મની બાહ્ય શંખલામાં વિલાસ કરતા પાશ્ચાત્ય ઉપદેશકને માટે સારા સંભળાય કે મનુસ્મૃતિ, મહાભારત, રામાયણ, ઇત્યાદિમાંથી સારે સંભળાય તે વિચારવાનું આપણા સુજ્ઞ દેશી રાજવંશીઆનેજ સૈપીએ. દેશી રજવાડામાં આપણા વ્યવહાર અને પરમાર્થની અતિ ઉત્તમ અને ઉપયોગી એવી પ્રાચીન ભાવના સચવાઇ રહેવાનો સંભવ છે ત્યાં તે ભાવનાના મૂલ સિદ્ધાન્તને અનુલ નહિ એવા ઉપદેશનો આદર કેટલે લાભ કરી શકે ? “ વર્ષનું પૂર્ણ થવું ' એ વિવયના વ્યાખ્યાનમાં ગતવર્ષે કોઈનું રાજકોટમાં તોફાન સાથે ખુન થયેલું તેનું સ્મરણ કરાવી વ્યાખ્યાનકાર, ભવિષ્યમાં ક્ષત્રિયવના સાચવનાર શ્રેતાઓને સંધે છે કે હું એ બજારમાં. આ બનાવ બનતા પહેલાં અને તે પછી તમે વારે વારે ગયા આવ્યા છે અને તે વખતે તમે ત્યાં હોત તો તમારું શું થાત તે વિષે પણ વિચાર કરે.” એક સીપાઇઓ ઝનુનમાં આવી તોફાન કર્યું અને કોઈનું ખૂન કર્યું તે પ્રસ ગે ક્ષત્રિય બચાઓ હાજર હોત તો * અમાર’ શું થશે ” એવા બાયલા વિચારનેજ આશ્રય કરે ! ! “ આવવું અને જવું ' એ વિષયના ભાષ માં પ્રભુની આજ્ઞાને સદાચરણમાં આવાને યત્ન છે, અને “ સદાચરગુના અંશ જે પ્રભુને અંશ કહેવાય છે' એવું કથન છે, પણ ‘સદાચરણુ” નું સ્પષ્ટ વ્યાખ્યાન થઈ શક્યું નથી, ૧૬૬-ભાષાન્તર કર્તા ઇડરના મહારાજ શ્રી કેસરીસિંહજી કે. સી, એસ. આઈ. મું. બઇ, નિર્ણયસાગર પ્રેસ. Gandhi orld 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50