પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ચૂંથાયલેકિન, ૯૩૧ ૧૬૮-શિક્ષકનો ભોમીઓ:-શાસ્ત્રીય પરિભાષા અને તર્કજાલથી શિક્ષણના વિષયમાં જે અનેક ઉહાપોહ કરવાની આવશ્યકતા છે, તથા કોમલ મન ઉપર કેવા સંસ્કાર કે ક્રમે પડવાથી કેવાં કુલ નીપજે એ આદિ વિચારની કર્તવ્યતાને અર્થ જે ગહનશાસ્ત્રના વિલાકનની અપેક્ષા છે તેમાંનું આ નાના લેખમાં કાંઈજ નથી. પરંતુ તેથી એ લેખની નિરુપયે - ગિતા કે અસારતા કહેવાનો અમારે લેશ પણ આશય નથી. ઘણા લાંબા સમયથી શિક્ષણપ્રકારને જેને વિશાલ અનુભવ થયેલ એવા એક મહેતાજીનું આ લઘુ પુસ્તકે સર્વ શિક્ષાએ પાસે રાખી નિરંતર મનન કરવા જેવું છે. એમાં શિક્ષક અને શિષ્યના વર્તન વિષે તથા શિખવવાના જુદા જુદા વિષયે ધરણવાર કેમ શીખવવા તે પદ્ધતિ વિષે જે સાનુભવ વિચારે દર્શા વ્યા છે તેથી હરકોઈ શિક્ષકને લાભ થયા વિના રહેશે નહિ. કેળવણી ખાતાની પ્રત્યેક નિશાળમાં આ પુસ્તક દરેક શિક્ષકના હાથમાં હોવું જોઈએ. ૧૯-એતિહાસિક વાતામાળા—પ્રવાસીનુવM:-ખા લધુ લેખ અંગરેજીનું ભાષાન્તર છે. એમાં મહમુદ ગજનવીના પિતા સબક્તગીનની કથા બાલકાને રસ પડે તેવી ચમત્કારિક રીતે વર્ણવવામાં આવી છે. ઇતિહાસના શુષ્ક બનાવે ગેખાવવા કરતાં આવી રીતે ઇતિહાસ બાલકોના લક્ષમાં ઉતારવામાં આવે તે ઇતિહાસ જાણવાથી જે લાભ ધારવામાં આવે છે તેમાંને ઘણો ખરો સહજે સિદ્ધ થાય. ભાષાતરક્તને આશય આવા લધુ લેખો પ્રસિદ્ધ કરવાના છે તે ધણો સ્તુત્ય છે. ૧૭૦-નાદ વિદ:-વર્તમાન સમયમાં કવિ અને કવિતાનાં ટાયલાને પાર નથી અને કવિતાના લેખ ઉપર ધણું કરીને લક્ષ કરવાની ચિ ઉપજે નહિ એ નિર્વેદ સર્વત્ર વ્યાપી ગયો છે. તે પ્રસંગે આ તળુ કવિની રચના કોઈ પણ સહૃદય રસિકને આલેહાદ ઉપજાવ્યા વિના રહે નહિ તેવી છે એમ કહેતાં અમને સંતોષ થાય છે. સ્ક્રટ વિષય ઉપર કવિતાઓ છેદ તથા રાગદારીથી રચવામાં આવેલી છે; કાવ્યશક્તિ સારી છે, અને ભવિષ્યમાં ઉત્તમ થવાની સંપૂર્ણ આશા આપે છે. કેટલાક અપ્રસિદ્ધ છે દે કરતાં સાધારણ ઈદે વાય હોત તો આ કવિ પિતાની રચના વધારે વર્ગને પ્રીતિકર કરી શક્યા હોત. - ૧૭૧–શેઠ, વરજીવનદાસ માધવદાસનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર:--શેઠ વર) • વનદાસ માધવદાસ એ પ્રજાને પરિપૂર્ણ રીતે જાણીતા ધનાઢય, પરોપકાર પરાયણ, કીતિમાન, અને મડાટા લાગવગવાળાં મુંબઈવાસી નાગરિક છે એ વાર્તા સુપ્રસિદ્ધ છે, ને તેની તેજ આ જીવનચરિતનાં મોટા ટાઈપથી છાપેલાં સાડી તેતરીસ પૃષ્ટમાં કહેવામાં આવેલી છે. તેમનું કુટુંબ કયાંથી આવી મુંબઈમાં વસ્યું, તેમણે શા ો વેપાર ધંધા કરી પૈસા પ્રતિકા અને ૧૬૮-રચનાર રા. રા. જાદવજી માવજી ગાંધી, તાલુકા સ્કુલ માસ્તર, ભાવનગર, અમદાવાદ, આર્યોદય પ્રેસ. કિસ્મત ત્રણ આના. - ૧૬૯-અંગરેજી ઉપરથી ભાષાન્તર કરનાર રા. રા. પ્રાણજીવન વિઠ્ઠલદાસ વસાઇવાળા. એન. એમ. ઍડ કંપતી કાલબાદેવી રોડ મુંબઈ. કીમત છે આના. ૧૭૮૦–રચનાર રા. રા. વિજયશંકર વિ. પ્રાણશંકર ઢેબર. શંકર શેઠનીવાડી, તાર્કેલ, મુંબઈ. મૂલ્ય ૮ આના. ૧૭૧-રચનાર રા, સા. દલપતરામ પ્રાણ છ વન ખુખર મુબઈ, નિણયસાગર કિમત, ૧૨ આના. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50