પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાથલિ, રાજા પ્રજાની પ્રીતિ મેળવી એ વાત ટુંકામાં જણાવી તેમની સખાવતની યાદી આપી છે, તથા તેમની સ્તુતિ વર્તમાનપત્રોમાં, ભાયણામાં, ઈ-યાદિ જે થયેલી તેથી બાકીના ગ્રંથ ભર્યો છે. સમૃદ્ધિ પ્રાપ્ત કરીને તેનો સદુપયોગ કરે એ વાત જાહેર કરવાથી અનેક લાભ છે, ને તેવા માર્ગ અપના દેરાય એ સારી વાત છે, તથાપિ સત્તિ બંધાવામાં કયાં ખાસ કારણ સહાય થયાં, કેવા સંજોગથી અમુક વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાયું, એ આદિ જે વાતો મુખ્યત્વે કરી જીવનચરિત્રમાંથી આપણે જાણવાની આશા રાખીએ તે આ લેખમાં મળતી નથી. લખનાર અને લેખ્યવિષય તેમની પરિતૃપ્તિને અર્થે આવા લેખ ઉપયોગી છે, પણ એથી વાચકવર્ગને કઈ લાભ થશે કે નહિ તે શંકા ભરેલું છે. રાવસાહેબ જેવા અનુભવી પુષ્પ આ કરતાં સારું જીવનચરિત લખી શકતજ, અને જે પુણ્ય વિષે ઘણું કડેવાનું છે તેવા પુરુષના જીવનચરિતમાં સામગ્રીની કાંઈ ખોટ પણ હાય નહિ. - ૧૭ર—આર્યાવર્તની અવદશા:--મહુવા નિવાસી શેઠ ભગવાનદાસ સારા સાક્ષર અને વિદ્યાવિલાસી તથા દેશદાઝવાળા હતા તેમને તરણ વયમાં સ્વર્ગવાસ થતાં તેમના મિત્રવર્ગને ખેદ થાય એ સ્વાભાવિક છે. એ શેકપૂણ હૃદયે એવા મિત્રની ઉચ્ચ વાંછનાને તૃપ્ત કરવા રૂપ નિવાપાંજલિ આ લઘુ કાવ્યનો ગ્રંથ છે. એમાં મરનારને જે વાત ઘણી પ્રિય હતી તે આર્યોનતિ કેમ થતી નથી, એ જJવવા આ દેશની અવદશાનાં સામાન્ય રીતે જે કારણે મનાય છે તે સરલ કવિતામાં વર્ણવ્યાં છે. ૧૭૩માસિક હાલત વાળી આરત:-પારસીઓમાં અંગરેજી સુધારે જે પગ પેસાઆ ર્યો છે ને તેથી જે ખરાબી થઈ છે તેને એક પરિણામ એ આવ્યું છે કે રજસ્વલા સ્ત્રીઓને તે સમયે દૂર રાખવાને જે ધર્મ પ્રચાર છે તેને પણ તે કામના કેટલાક લેકાએ વી. સાવા માંડે છે. એની સામે ધમ ત૫વૈદ્યકીય દલીલોથી આ લેખકે સારી રચના વિસ્તારી છે. | ૧૭૪–શિ૯૫સાર સંગ્રહ:–શિ૯પશાસ્ત્ર સંબંધે રાજવલભ, અપરાજિત, વાસ્તુમંડન, ક્ષરેશદધિ આદિ અનેક ગ્રંથો હવણુ હવાં મળવા લાગ્યા છે. રાજવલ્લભનું ભાષાન્તર પાટણવાળા ગોસાઇ નારાયણુ ભારતીએ કરેલું છે. આપણા આ નાના ગ્રંથમાં સાધારણ રીતે, આય, થય, વાસ્તુ, ખાત, ઇત્યાદિ પર જે શાસ્ત્રીય મતે છે તેને સારા સંગ્રડું કરવામાં આવ્યા છે. કેટકે અને નકશાઓ આપી વિષયને સ્પષ્ટ કરવા ઠીક પ્રયાસ કર્યો છે. બાંધકામ કરતા તેમજ પ્રાચીન ધર્મ વિધાનને અનુસરી ગ્રેડ પ્રાસાદાદિ બાંધવા ઈચ્છતા ગૃહસ્થોને આ પુસ્તક સાર” ઉગી થઈ પડશે. ફેબ્રુઆરી-૧૮૯૬. ૧૭૨ –રચતાર રા, રા. બાલુભાઈ કહાનદાસ મણિયાર. મુંબઈ રાજભક્ત પ્રેસ. કીમત બે આના. - ૧૭૩-વર્તમાન પ્રેસ. મુંબઈ. - ૧૭૪-સંગ્રહ કરનાર રા. રા. ઝવેરીલાલ હરસુખરાય મહેતા. પ્રસિદ્ધ કરનાર રા. રા. આપારાવ ઝવેરીલાલ પતાઈ. નડીઆદ. કિંમત આઠ આના. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50