પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬ ૯૩૪ સુદર્શન ગથાવલિ, ન્ય ન્યૂપેપરના વર્ગનું છે, પણ હવેણુ’ કવણાં ગાયકવાડના રાજય વહીવટની ચર્ચા કરી ડીક સેવા બજાવે છે. હિંદુસ્તાનઃ---દશ વર્ષથી નીકળે છે. પ્રથમ મુંબઈમાં, પછી અમદાવાદમાં, અને હાલ એક

  • સાક્ષરસહાયક પ્રજાધિક મંડલી ” એ નામની નવી રચના ઉઠાવી પાછું મુંબઈમાં પ્રસિદ્ધ થાય છે. “ સુધારા ' એ નામથી પરિચિત જે ભાવના છે તેને અને

નુસરતું વલન રાખી જનસમાજની ખબર અંતરનું વિવેચન કરે છે. પ્રજામિત્રઃ-છ વર્ષથી કરાંચીમાં પ્રસિદ્ધ થાય છે, કોઈ અમુક વલન કે કરાચી અને સિં. ધ બહારની ચર્ચા વધારે સ્પષ્ટ રીતે જણાતી નથી. સામાન્ય રીતે ખબર અંતરની બાબતમાં ઠીક છે. માસિક, બુદ્ધિપ્રકાશ:-ગુજરાતમાં જૂનામાં જૂનું અને સામયિક પત્ર માત્રનું પૂર્વજ એવું આ તે. તાળીશ વર્ષનું વૃદ્ધ માસિક અમદાવાદ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી પ્રકટ કરે છે. કવિ દલપતરામ પછી એની સ્થિતિ બગડી હતી. હાલ સારી છે. સાંસારિક અને કેળવણીના વિષય ઉપર વધારે લખાણ આવે છે, વલન “ સુધારા ” તરફ વધારે છે. વનોક્યુલર સોસાઇટી’ તરફના પત્રને અમુક વિલન હોય એ વાત ઇષ્ટ ગણાય નહિ. ગુજરાત શાલાપત્ર:-ગુજરાતની નિશાળના ઉગ માટે સરકાર તરફથી આજ પાંત્રીશ વર્ષથી ચાલે છે. અમદાવાદમાં હાલ પ્રસિદ્ધ થાય છે. રા. સા. નવલરામ ભાઈના વખતની વિદ્વત્તા એમાંથી હંમેશને માટે ગઈ છે તથાપિ નવા તંત્રી રા. સા. માધવલાલભાઈ એ પત્રના ખાસ ઉદ્દેશને વળગી રહી નિશાળ માટે તેને બને તેટલું ઉપયોગી બનાવવા ઘણો સ્તુતિકારક પ્રયાસ કરે છે. આર્ય ધર્મપ્રકાશઃ—મુંબઈમાં વેદધર્મ સભા તરફથી ચાલીશ વર્ષ થયાં નીકળે છે, પ્રાચીન ભાવનાને પક્ષ સ્વીકારી સામાન્ય રીતે સમજાય તેવા વિસ્તારથી ધર્મ સંબંછે સારા લેખ લખે છે. એના તંત્રી સાક્ષર શ્રી કેશવલાલજી જેવા ધાર્મિક, નમ્ર, સરલ અને વિવેકી સુજનના સ્વર્ગવાસથી એનું સ્થિત્યંતર ન થાય એમ ઇચ્છીએ છીએ. જૈન ધર્મપ્રકાશઃ—ભાવનગરમાંથી જૈનધર્મના સિદ્ધાંતો સમજાવવાના ઉદ્દેશથી અગીઆર વર્ષ થયાં નીકળે છે. વ્યવસ્થા સારી છે. જ્ઞાનેશ્રુધા-અમદાવાદ પ્રાથના સમાજ તરફથી નવ વર્ષ થયાં નીકળે છે. સધારા ' ને નામે ચાલતી વ્યવહારભાવના અને બ્રહ્મોસમાજને નામે ચાલતી ધર્મભાવનાના પક્ષ ધારણ કરી સારી વિદ્વત્તા સાથે ચર્ચા ચલાવે છે. કવચિત * ભદ્રંભદ્ર ' જેવી કોઈને પણ લાગુ ન પડે અને તેથી કશી અસર ન કરી શકે તેવી વાતોઆ યોજવાની કે ત્રતાદિકને મર્મ ન સમજતાં ઉપહાસ કરવાની વ્યર્થ પ્રવૃતિ કરે છે. સાક્ષરતા સારી છે. મજબ:--સુરતમાં આઠ વર્ષથી નીકળે છે. એમાં ગમત, મકરી, ઠઠ્ઠા, અને બે ચાર છે - ધ વચન એ ઉપરાંત જાહેરખબર વિના બીજુ" આવતુ નથી. Ganahitleritage Porita, 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450