પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શને ગયાવલિ, એ ઉચ્ચ નીચતા એના કારણોને લઇને થાય છે. કાવ્યમાં અલાકિક અને વિશુદ્ધ આનંદજ આદરણીય છે, અને જે કાવ્ય આ પ્રકારનો આનંદ આપી શકે છે તે જ સારું ગણાય છે. આ આનંદની લાકિકતા અને વિશુદ્ધિનાં સાધનો કવિ પોતાની પ્રતિભા વડે યોજે છે. આ રીતે કાવ્યનું કાવ્યત્વ આનંદ વિશેષમાં–અર્થાત આનંદમાં અને એ આનંદની અલાકિકતા તથા વિશુદ્ધિસાધક પ્રતિભામાં રહેલું છે. આ વિશિષ્ટ આનંદને રસ કહેવામાં આવે તો “ સરસ વાય તે કાવ્ય ' એ ઉક્તિ નિર્બધ છે. પરંતુ ઘણું કરીને એમ થતું નથી અને આનંદ થયે એટલે કાવ્યત્વ સિદ્ધ થઈ ગયું' એવી ભ્રાન્તિ બહુ ચાલે છે. કાવ્યનું કુલ વ્યવહારમાં પરમાર્થના પ્રતિબિંબનું દર્શન કરાવવું વિષયાનંદમાં બ્રહ્માનંદનું સિંચન કરવું એ છે. “ Poetry is a criticism of life ” કાવ્ય એ જીવનનું અવલોકન છે આ લક્ષણ કાવ્યના કુલની દુષ્ટિએ યથાર્થ છે. પણ જેમ સાધારણ રીતે કરાતા રસ શબ્દના અર્થમાં “ સરસ વાક્ય તે કાવ્ય ” એ લક્ષણમાં કુલનો વિચાર નથી, તેમ આ લક્ષણમાં કાવ્યનું સ્વરૂપ શું છે એ બતાવવામાં આવતું નથી. અને તેથી બંને લક્ષણે એક દેશી છે. અને જે કે એકદેશે તે ખરાં છે, તે પણ એકદેશી હોવાથી વારંવાર બ્રાન્તિજનક થાય છે. આથીજ “ સમાવેશ કાલા-કવન્યરાતાચો ” ઇત્યાદિ અસાધારણ પ્રશંસાનાં વાક્યો આપણે સાંભળીએ છિએ. અલૈકિક વિશુદ્ધિપ્રદ પ્રતિભાના બળથી જાગૃત થતો આનંદ તે રસ, એ અર્થમાં કાવ્યને રસામક ” ગણવાને બદલે હરકોઈ પ્રકારે રયાદિ ભાવને ઉત્પન્ન કરવા માં જ કવિનું કવિત્વ માનવાને અને પાછળના વખતમાં પ્રચાર થશે. વામીકિ, વ્યાસ, કાલિદાસ, ભવભૂતિ, બાણ વિગેરે મહાન કવિઓની સમાનકક્ષામાં—અથવા તો તેથકી પણ અધિક પદે-જગન્નાથ, જયદેવ, અમરૂકાદિ કવિઓની સ્થાપના થાય એ આવા સમયમાં સ્વાભાવિક છે. “ તું મુજ કવિતા ' મુજ હૃદયજ તું કૈામુદી મુજ નેત્ર તણી, તું મુજ પીયુષ તું મુજ હાલી ” ઇત્યાદિ ઉદગારો ભલાઈ જઈ, “ ચૂમે ચશ્ચશી, ” “ રતિ રણધીર ધુરંધર ધાયલમલ્લ ગવાયે, ” “ કીધુ’ સાહસ કર્મ પમ પીયુને પાડી નીચે સુબ્રમે” એટલામાંજ શુગાર રસની પર્યાપ્તિ થઈ રહી ! અને શાકુન્તલમાં સંભોગ શૃંગારનાક્ષેપક શ્લોક હેલાઇથી દાખલ થયા ! વળી આ વખતે “ રતિવિ. લાપ ” નો આસ્વાદ જોઈએ તેવી રીતે કોણુ કરતું હશે ? અને ઉમાસુરત વર્ણનને સર્વોત્કૃષ્ટ કાવ્ય ગણવામાં એ સુરત શિવપાર્વતીનું છે એટલેજ બાધ આવે એમાં શું આશ્ચર્ય ? ( ૨ ) કાવ્યનું એક બીજું લક્ષણ એવું રચાયુ' કે ધ્વનિ’ એજ કાવ્યને આમા. निःशेषच्युतचन्दनस्तनतटं निमष्टरागोऽधरोनेत्रे दूरमनंजने पुलकिता तन्वी तवेयं तनुः ।। मिथ्यावादिनी दूति बान्धवजनस्याज्ञातपीडागमे वापी स्नातुमितो गतासि न पुनस्तस्याधमस्यान्तिकम् ।। એ ઉત્તમોત્તમ વનિ કાવ્ય ! અને *** શયતા રવઠાને પુ9મારો નવેન્યુ વેવ . प्रियमागतमपि सविधे सत्कुरुते मधुरवीक्षणनैव ॥" આવા રસખડનો કવચિત ! અમરુમાં કોઈ કોઈ સ્થલે સારે ચમત્કાર છે, જેનું આગળ એક્વાર અમે દિગ્દર્શન કર્યું છે, Gandhi Heritage Portalı 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50