પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૩
ઉપસંહાર.


નિહાળે છે; જે આ માયાના મિથ્યા પ્રતિત થતા પ્રદેશમાં એ પરમ સત્યને જ જોઈ શકે છે તેને જ નિત્ય સુખ અને શાંતિ છે; બીજાને નહિ; બીજાને નહિ.’

एको वशी सर्वभूतान्तरात्मा
एक रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धोराः
तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥
नित्योऽनित्यानां चेतनश्चेतनानां
एको बहूनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥

કઠઉપનિષદ-અ-૨, વલ્લી-૨, મંત્ર ૧૨-૧૩.

આવાં આવાં જે પરમ હિતાવહ અનેક મહાન સત્યોને આપણું અનુપમ વેદાન્ત શિખવી રહેલું છે, તે સત્યોનું ભાન હિંદુ પ્રજાના હૃદયમાં ફરીથી જાગૃત થાઓ ! ॐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ


સમાપ્ત