પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
૨૨૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

૨૨૦ તરલા અથવા ઉમિને આવેગ. -~ ~ ~~ ~~ Vijay B. Barot (ચર્ચા) Vijay B. Barot (ચર્ચા) ૧૯:૪૨, ૧૯ મે ૨૦૧૯ (IST) ~~ ~ www આ શબ્દ હજી વસન્તલાલની જીભ ઉપર છે ત્યાં બગલા તરફથી નોકર હાંક્લે હાંફલે દોડતે આવતે દેખાયો. વસતલાલે એકદમ ઉભો રાખે ને પૂછ્યું: રામા ! ક્યાં જાય છે? શું છે? આમ ગભરાય છે કેમ?” રામો ગભરાયા હતા. દેડવાથી એટલે શ્વાસ ચડી ગયો હતો કે એકદમ અટકવાથી અને સુમનલાલ અને વસન્તલાલને જેવાથી બે ધડી બોલી શક્યો જ નહી, ને ત્યાં ને ત્યાં જ બેસી ગયો. રામ બિચારે બોલી શકતે નહી ને વસન્તલાલને જીવ જ હતો. આખરે રામાએ ગભરાતા ગભરાતા જવાબ દીધો: સા...હે...બ! અવિન્દ ભાઈ.' શું છે અરવિન્દ ભાઇનું! બેલની જલ્દી.” “સા–હેબ અરવિન્દ્ર ભાઈ આવ્યા છે! ડાકટર....” મુદ્દાની વાત કહેને ! ટાયેલું જવા દે ને.” ડાક્ટર સાહેબ કહે છે કે તરલા બહેન નહી જીવે. કલાકમાં સુમનભાઈને બોલાવે...” આટલું સાંભળતાં જ વસન્તલાલથી રેવાઈ જવાયું. બિચારી દુઃખી તરલાને આમ અંત! જે બહેન ઉપર મેરી આશા બાંધી હતી તે બહેનને આમ અંત! “સુમનલાલ! હવે તો આવો! તરલા ઢોંગી હેય કે સાચી હોય, પણ હવે તે તમને હેરાન કરવાની નથી. પછી ફાવે તે કરજે, પણ મત વખતે એને ક્ષમા આપી એને શાન્તિ આપશો તે અમારા ઉપર ઉપકાર. એ તમને સંભારે છે તે છેલ્લી વાર માં જોઈ લે.” સુમનલાલ તરલાને મૃત્યુ પથારી ઉપર છે એ જાણતાં નરમ થ. એને ગુસ્સે નાશ પામ્યો અને મુગે મુગો વસન્તલાલ સાથે ચાલ્યો.