પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
૨૨૧
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

મરણ પથારી. ૨૨૧ - - - - - - - - - પ્રકરણ ર૩ મું, મરણ પથારી. સુમનલાલ બેજાનું દુઃખ જોઈ શકતે નહીં. એનું હૃદય પ્રેમાળ હતું. તરલાના બનાવથી, એ સંબધી આવી પડેલા સંગોને લીધે એ ધીરે ધીરે વહેમી થ હતો એટલે તરલા મરવા પડી છે એ વાત એણે માની નહિ. આ તરલાની જ મને બોલાવવાની યુક્તિ–ઢંગ. પણ ને બેલાવવાથી એને શો લાભ ? જે ભૂગલાલને ચહાતી હોય ને એને પરણવા ઈચ્છતી હોય તો મારું શું કામ ? કદાચ મરવા પડી હોય અને મૃત્યુ અને દુઃખથી પીડાઈ પસ્તાવો થતાએ હોય. મારી ક્ષમા માગવા અને પાપમુકત થવા તલતી હોય. આવે વખતે હું ન જાઉં ને કદાચ મરી જાય તો હું ઘાતકી કહેવાઉં– અરે પાપી થાઉં. પ્રભુ આપણને મારી ના બક્ષે તે કેવું થાય ? અને જન્મભર પસ્તાવાનું થાય. દુશ્મનને પણ અંતકાળે ક્ષમા આપવી જોઈએ તો તરલા તે એક વખતની મહારે મનની માલિક --આશાની વેલ હતી. હું જતાં સુધી તે જરૂર એ વતી હશે. કદાચ બંગલે પહોંચ્યા પહેલાં ગુજરી ગઈ હશે તે મારા મનથી તે ફરજ બજાવી ગણશે ને.” આમ વિચારથી સુમનલાલ વિસન્તલાલની સાથે વસન્તલાલને બંગલે ગયે. બંગલાનાં પગથીયાં ચડતાં વળી મન પાછું હવું, ના, ના. પાછા જ જાઉં. ઢેગ હશે તે મહારાથી શાન્ત રહેવાશે ખરું ?' - વસન્તલાલ અને સુમનલાલ બંગલામાં પઠા. છોકરાં-હમેશનાં તેફાની છોકરાં આજ તરલા ફાઈના મંદવાડને ધીધે ગરીબ ગાય જેવાં થઈ બાગના એક ભાગમાં બેઠાં હતાં. બંગલામાં, હૈોલમાં સિતાં વસન્તલાલે નેકરને પૂછયું, “અંદર કેણુ કેણ છે ?” ડાકટર, અરવિન્દભાઈ અને ચંદાબા.”