પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
૨૨૯
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

લગ્ન. ૨૨૯ - Vijay B. Barot (ચર્ચા) નહતાં એટલે અરવિન્દ તે પિતાના ગુમાસ્તા, બે ચાર સારા ખેડુતે અને વાણીયાને લઈને જ આવ્યો હતો. એની તરફ ગણે તે વિસન્તલાલ કે સુમનલાલ પણ સુમનલાલ તેમ જ વસંતલાલ તરલાના મંદવાડને લીધે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે એમ નહતા. અરવિન્દ કેળવાયેલું હતું, જાગીરદાર હતા, પરંતુ મુંબાઈની સાસાયટીમાં જાણું નહેાતા, એટલું જ નહી પણ તેને સોસાયટીમાં ફરવું ગમતું ન હોવાથી મુંબાઈમાં “લીલાના વર” તરીકે ઓળખાતા હતા. મુંબાઈ આવતાં વાર જ અરવિન્દને માટે સ્ટેશન ઉપર મેટરો તૈયાર હતી. કાઠિયાવાડના ખૂણાના ગામડાના રહેવાશી, ગામડાના પટેલ, ખેડુતે, શેઠ ઉપનામથી ઓળખાતા વાણીયાઓએ જન્મભર મેટર જોઈ નહોતી, તેમને અરવિન્દની સાથે મેટરમાં બેસતાં કાંઈ કાંદ તાજુબી થઈ, પરંતુ ડાહ્યા એટલા જ કે તેઓ મુંગા રહ્યા. અરવિન્દને માટે વાલકેશ્વર ઉપર ઉતા હતા. સામે દરિયે, વિશાળ બાગ, સેંદર્યવાન બંગલો અને તેમાં લગ્નનિમિત્ત કરેલી શોભાઃ આ સર્વ પૃથ્વી ઉપર સ્વર્ગનું ભાન કરાવતી હતી. શાન્ત, સાદું જીવન ગાળનાર અરવિન્દને આ બધું વધારે પડતું ને બીનજરૂરીયાતનું લાગ્યું. અવિન્દનું ચાલ્યું હતું તે લગ્નક્રિયા સારામાં સાદી રીતે કરત; પરંતુ લીલાનાં માતાપિતાને એમ લગ્ન ઘડી કાઢવાની જરાયે મરછ ન હોવાથી મુંબાઈનાં મેટાં કુટુમાં લગ્ન થાય છે તેમ જાહેર મિલાવડાઓ, ભપકાબંધ વરઘેડા, પાટઓ, અને વર્તમાનપત્રોમાં ગંધ સાથે લગ્ન થયાં. લીલાને પોતાને પણ આવા જ લગ્નની હોંશ હતી, અને તે હેશ પ્રભુએ પાર પાડી. લગ્નના પિશાકમાં અરવિન્દની સાથે ઉભી હતી, ચોરીમાં અગ્નિની આસપાસ ફેરા ફરતી હતી, મંગળાષ્ટકે ગવાતાં હતાં, તે વખતે હાયકાર્ટના જડજનાં ધણીયાણી, કાઉન્સીલના મેમ્બર, વર્તમાનપત્રના અધિપતિઓ, પારસી, યુરોપીઅન અને દેશી અમલદારે અને હેમની પત્ની, લીલા પાસે આવી સ્નેહથી, વિવેકથી કે ડોળથી હસી શકહેન્ડ કરતાં–અભિનંદન (મુબારકબાદી) આપતાં તેથી લીલાનું