પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
૨૫૧
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

હોટલમાં. ૨૫ ~ Vijay B. Barot (ચર્ચા) ~ ~ ~ ~ www પ્રકરણ ૨૮ મું. હોટલમાં અરવિન્ના ગયા પછી લીલાએ ગંગાને દવા વગેરે પાવાની સૂચના કરી. જુગલને સુવા દેવાઆરામ લેવા દેવા કહી તે અરવિન્દ પાસે ગઈ જેવી લીલા એરડીમાં દાખલ થઈ કે તરત જ અરવિન્દ સવાલ કર્યો, “લીલા! જુગલભાઈને મટશે ખરું ?' આ પ્રશ્ન પૂછતી વેળા અરવિન્દને લીલા સામું જોવાને સમય મળે. લીલા કાંઈ નવી નહોતી. લગ્ન થયાને સાથે રહ્યાને આજ ઘણે સમય થયો હતો, પરંતુ સોંદર્યમાં-લીલાના દેખાવમાં આજે અરવિન્દને કાંઈજ મોહ દેખાયો. લીલા આ જ મુંબાઈમાં મેદાનીયામાં રમતી લીલા–ભૂજંગલાલથી મહ પામેલી લીલા-ગામડાના જીવનથી કંટાળેલી કેવળ આનંદ લેવા માટે મુંબઈ આવવા હઠ લીધેલી લીલા–આ જ કે બીજી મુંબઈ આવ્યા પછી, આ હોટલમાંના દેખાવ જોયા પછી નથી સંભાવું પીયર કે નથી રાખી દરકાર આરામની ! લીલાએ જુગલ માટે ગમેતેમ સાંભળ્યું હતું. ગંગાને કાગળ વાંચી કોઈ પાપીણીને કાગળ હોય તેમ તે ફેંકી દીધો હતો, તે જ લીલા પોતાના સગા ભાઇની ન કરે એવી સેવાચાકરી જુગલની કરતી હતી. જુગલ માટે મરી પડતી હતી. ગંગાને પ્રેમથી બોલાવતી હતી. ધર આગળ પાછું માટે નકરની ધૂળ કાઢી નાખનાર લીલા જુગલનાં મળમૂત્ર ધાવામાં જરાપણ સૂગ નહાતી ચડાવતી. આ ઉપરાંત અરવિન્દની પોતાની સગવડ માટે દશવાર હેટલવાળા પાસે ને દશવાર ઓરડીમાં જતી હતી. આ બધું જોઈ અરવિન્દ તે આભે જ બની