પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

» વેશ ત્રીજો સ્ટીસ્ટ : ખરું છે, માસા. શ્રાવ : જે માણસ આવા જ વિચાર કર્યા કરે તો તે જીવી જ ન શકે. - સુરેશ : પણ હું તો સમજતો જ નથી કે દુનિયામાં ગરીબાઈ છે તેથી ભરવી અને મલારની ચર્ચા કેમ ન થઈ શકે? બેની વચ્ચે કશા વિરાધ નથી. જો આપણે. . . . નવુઈ : ગુસ્સાથી) જે આપણે હૈયાસૂના હોઈએ, જે આપણાં હૃદય પથ્થરનાં . . . કુરેશ : તો હું બોલવાનું જ બંધ કરું છું. તારા : એ એક ગંભીર પ્રશ્ન છે; આપણા જમાનાના સૌથી મોટો કોયડો છે; અને તેથી આપણે ડરી ન જતાં હિંમતથી ઉપાડી લેવો જોઈએ, અને એને ઉપાય શોધવો જોઈ એ. નર્ચ : જાહેર યોજના દ્વારા એનો નિકાલ થાય ત્યાં સુધી આપણાથી બેસી કેમ રહી શકાય ? આજે નહિ તો કાલે આપણે દરેકને મરવાનું છે. આ હૃદયની જ્વાળાથી દાઝયા વિના હું કેવી રીતે જીવન ગાળી શકુ ? વીરેંદ્ર : અલબત, એક જ રસ્તો છે; એટલે કે એવા જીવનમાં ભાગ જ ન લેવો તે. નવુઃ૪ : તમને દુખવ્યાં હોય તો માફ કરજો. પણ મને લાગતું હતું તે કહ્યા વિના રહેવાયું નહિ. [ જાય છે ] પુરા : ભાગ ન લે ? પણ આપણું આખું જીવન જ એના વડે બનેલું છે.