પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અકે બીજે વાઘે? : આથી જ તેઓ કહે છે કે પહેલું પગથિયું એ છે કે કાંઈ મિલકત જ ન રાખવી. આપણી આખી રહેણી જ બદલી નાંખવી. અને એ રીતે જીવવું કે જેથી આપણે બીજાની સેવા લેતા રહેવાને બદલે કરતા રહીએ. તારા : ડી-ક ! તમે તો રાયજીના ચેલા બનેલા જણાઓ છે. વૈદ્ર : ચેલો તો કોણ જાણે, પણ એટલું ખરું કે આજે – આજ સવારે ગામડામાં હું જે જોઈ આવ્યું તે પછી મને પહેલી વાર આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ...જે ખોટા ચશ્મા ચડાવીને આપણને લોકોના જીવન પ્રત્યે જોવાની ટેવ પડી ગયેલી છે, તે ઉતારી નાંખીએ તો ક્ષણવારમાં એક ની હાડમારીઓ અને આપણી મેજમેજ વચ્ચેનો સંબંધ આપણને સ્પષ્ટ દેખાઈ આવે – અને બસ એટલાની જ જરૂર છે. મિત્રવેવ : હા, પણ એના ઉપાય તરીકે આપણે આપણું જીવન પાયમાલ કરવાનું ન હોય. સુરેશ : આશ્ચર્ય છે કે મિત્રભાઈ તથા હું હંમેશા એકબીજાથી સાવ ઊલટા જ વિચારના હોવા છતાં આ બાબતમાં એક જ નિર્ણય પર આવીએ છીએ; ‘આપણે જીવન પાયમાલ કરવાનું ન હાય’ એ વારા જ શબ્દો છે. દીદ: સ્વાભાવિક છે ! તમે બને સુખચેનનું જીવન ગાળવા ઈચ્છો છો ! અને તેથી જે રીતે એ સુખચેનને આંચ ન આવે તેવી રીતે જ જીવનવ્યવસ્થા રચવા ચાહે છે. (સુરેશને) તમે હાલનું તંત્ર નિભાવી રાખવા ઈચ્છે છે અને