પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે સાફ : હું જેમ કહી ગઈ હતી તેમજ બરાબર કહીને આવી છું. મહંતજી પણ મળી ગયા અને એમનેયે પધારવા વિનંતિ કરી. એ તો પરગામ જવા પડતા હતા પણ મારી વિનંતિથી દયા કરીને વિચાર ફેરવી નાંખ્યું. એટલે મેં મારી ફરજ બજાવી છે. વકીલ પણ આવ્યા છે. એમણે ખત તૈયાર કરીને આપ્યું છે, માત્ર સહીની જ જરૂર છે. મીનઝઋી : પણ પહેલાં થોડે ફળાહાર કરશોને ? [ વકીલ હાથમાંના કાગળ મેજ પર મૂકી બહાર જાય છે. ] મીન98મી : મહંતજી, આપે મેટી કૃપા કરી છે. સદંત: ભાઈ, સાધુ બીજું શું કરી શકે ? મને લાગ્યું કે આ અમારા માની વાત નથી – પણ સાધુના ધર્મ છે કે સાચી શિખામણના બે શખદ કહેવા, એટલે આવ્યા વિના ન ચાલ્યું. [ અલખલક્ષ્મી છાકરાંઓને કાંઈક કહે છે. તે પરથી વીરેંદ્ર સિવાય બીજા બધાં મસલત કરી બહાર એટલા પર જાય છે : રામચંદ્ર વ્યાસ પણ ઊઠવા માંડે છે. ] મહંત : નહિ. તમે તો ધર્મોપદેશક છે એટલે ભલે અહી રહા ! તમને એથી લાભ થાય અને તેથી હરિભક્તોનેયે લાભ મળે. મીનળમાઈ ને વાંધો ન હોય તો અહીં જ બેસો. મીન9w: નાજી. હું તો વ્યાસજીને ઘરના જ માણસ સમજુ છું, અને એમની સલાહ પણ લઉં છું. પણ એમની ઉંમર હજુ નાની એટલે એમનું વજન જરા ઓછું પડે. મહંત : ખરું, ખરું.