પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો મસ્વરુક્ષ્મી: (નજીક આવી) જુએ મહતજી, આપ જ એક એવા છે કે જે એમની સંસ્કૃદ્ધિ જગાડી શકે. એ બહુ વિદ્વાન અને હોંશિયાર છે, પણ આપ તો જાણો છો જ, મહંતજી. માત્ર વિદત્તા એ તો નુકસાન જ કરે. એ કાઈક જાતની ભ્રમણામાં પડી ગયા છે. એ કહે છે કે ધર્મની દષ્ટિએ માણસથી મિલકત રખાય જ નહિ, પણ એમ કેમ હોઈ શકે ? મહંત : માયા ! ગુણોનું અભિમાન ! અહંકાર ! શાસ્ત્રોમાં એ પ્રશ્નનો બરાબર ખુલાસે છે. પણ આવા માહ એમને શી રીતે ઊપજ્યો ? | મીનિઝર્જહ્ન : આપને પહેલેથી માંડીને કહું . . . અમે જ્યારે પરણ્યાં ત્યારે તો ધર્મની એ કંઈ પરવા કરતા નહોતા. અને એ રીતે અમે સંસાર – સુખનો સંસાર ભાગ. આ અમારા જીવનનો સુખીમાં સુખી કાળ—પહેલાં વીસ વર્ષને. પછી એ વિચાર કરવા લાગ્યા. કદાચ એમની બહેનના મરણની એમના પર અસર થઈ હોય, કે કદાચ એમના વાચનની. ગમે તેમ, પણ એ ધર્મનાં પુસ્તકો વાંચવા અને વિચારવા લાગ્યા, અને પછી એકાએક અતિશય ધાર્મિક બની ગયા, અને મંદિર તથા મઠામાં જવા લાગ્યા. અને સંતસમાગમ કરવા લાગ્યા. તે પછી વળી એમણે આ -અધું એકદમ છોડી દીધું, અને રહેણીકરણી તદ્દન બદલી નાંખી. મજદૂરનાં કામ કરે, નોકરીને પેલતાનાં કામ કરવા ન દે, અને સૌથી મહત્ત્વનું તો એ કે હવે પોતાની બધી માલમિલકત આપી દેવા માંડયા છે. હજુ ગઈ કાલે જ એમણે એક આખું જંગલ જમીનઝાડ સુધ્ધાં –