પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૪ અ કે બીજે આપી દીધું. આથી હું ગભરાઈ ગઈ છું, મારે સાત બાળકે છે. આપ એમને કંઈક સમજાવો. હું સમજાવીને એમને તેડી લાવું છું. ( [ જાય છે. અલખ પણ જાય છે. ] | મહંત : આજકાલ લોકોની શ્રદ્ધા બહુ ધટતી ચાલી છે. વારુ, આ મિલકત એમની પોતાની છે કે વડીલે પાર્જિત ? રાળા: એમને એમના મામા તરફથી મળેલી છે, એટલે પિતાની ગણાય છે, તેની જ તો બધી પીડા છે. મત : અને એમની સરકારી દરજ શા છે ? રાળ : બહુ મોટો નથી. એક વાર અશ્વદળમાં હતા એટલે અશ્વદળના કેપ્ટનનો દરજજો હશે એમ હું ધારું છું. મહંત : ઘણા ઘણા માણસો આ રીતે સનાતન ધર્મથી ભ્રષ્ટ થાય છે. ઓખા મંડળમાં એક ભાઈ હતા તે આજ રીતે નાસ્તિકોના પંજામાં સપડાઈ અવળે માર્ગે ચડી ગયાં હતાં, અને પોતાની માલમિલકતનું બહુ નુકસાન કરવા લાગ્યાં હતાં. પણ ભગવાનની કૃપાથી અમે એમને પાછાં ઠેકાણે લાવી શક્યા હતા. શાળા : મહંતજી, હું એક મુખ્ય મુદ્દો કહેવા માગુ છું તે જરા ધ્યાનમાં રાખજે. મારા દીકરા એમની દીકરી સાથે પરણવા માગે છે. મેં સગપણ સ્વીકાર્યું તો છે પણ છોકરી બહુ સુખમાં ઊછરી છે તેથી જો કે મારો છોકરો ઘણો મહેનતુ અને બુદ્ધિશાળી છે, છતાં મારા છોકરાની જ ૧ ચચથી.