પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫ પ્રવેશ ત્રીને કમાઈ પર આધાર ન રાખવી પડે એવી જોગવાઈ થવાની જરૂર છે. ( [ મીનળલક્ષ્મી અને નકુલ આવે છે. ] ન : કેમ છો, રાણીજી ? ( મહંતને) કેમ છે, તમે ? મને માફ કરજો હું તમારું નામ નથી જાણતા. - મહંત : મારા આશીર્વાદ નથી લેવા તમારે ? નષ્ટ : ના, નથી ઇચ્છતો. મદંત : (ડાકુ ધુણાવી ) ભલે, ભલે. મારું નામ “રામચરણદાસ ગુરુ શ્યામસુંદરદાસ છે. તમને જોઈને આનંદ થયે. i [ નોકરી મીઠાઈ અને ફળાહારની તબકો લાવે છે. ] મત : આણ વરસાદ બહુ સારા પડવ્યો છે. ખેડૂતની મહેનત સફળ થશે. નવુ૪ : હું ધારું છું કે તમે અલખલક્ષ્મીબહેનની વિનંતિથી મને મારી ભૂલ બતાવવા અને સત્યના માર્ગ દર્શાવવા આવ્યા છે. જે એ વાત સાચી હોય તો આપણે આડી વાતામાં ન પડતાં સીધા મુદ્દા પર જ આવીએ. પ્રચલિત હિંદુધર્મની સાંપ્રદાયક અને રૂઢ માન્યતાઓ અને મંજૂર નથી થતી એ હું કબૂલ કરું છું. પહેલાં હું એમાં શ્રદ્ધાળુ હતા, પણ હવે મેં એ માન્યતાઓ છોડી દીધી છે 1 * નકુલ એ મહત અને સાધુ છે એમ તે જાણે છે. પણ એ એને એ રીતે સાધવા નથી ઇચ્છતા. પણ જેમ એક ગૃહસ્થ બીજો ગૃહસ્થને નામ દઈ ને બોલાવે તેમ સંબોધવા માગે છે, ૨. જિરાસીમ સ્યારે વિચ. ૩. ખ્રિસ્તી ચર્ચની.