પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૮૬ અડકે બીજો. છતાં હું સત્યને જ માર્ગે જવા તલસું છું, અને તમે જો. તે બતાવશે તો હું તુરત જ તેનો સ્વીકાર કરીશ. મહંત : હિંદુધર્મની માન્યતાઓને ન સ્વીકારવાનું કારણ શું છે? જે હિંદુધર્મમાં ન માનો તો બીજું માનવા જેવું રહે છે શું ? નવુઢ : ઇશ્વર" અને એના સનાતન ધર્મ – જે ૪ધર્મોની ઝાંખી પગીતા વગેરે કેટલાંક શાસ્ત્રમાં અને કબીર, તુકારામ વગેરે કેટલાક સંતોની વાણી અને ચરિત્રમાં થાય છે. મહૃર્ત : હં. હિંદુધર્મા એ સનાતન ધર્મો અને શાસ્ત્રોને જ શિખવાડે છે, અને એ સંત પણ એ જ ધર્મને માનતા. ન : જો એમ થતું હોત તો તો હું હિંદુધર્મના કોઈ પણ સંપ્રદાયને જરૂર માનત, પણ કમનસીબે તમારા સર્વ સંપ્રદાય એથી ઊલટો જ ઉપદેશ આપે છે. મઢુત : વૈદિક સંપ્રદાય ઊલટો ઉપદેશ આપી જ ન શકે, કારણ કે એ સ્વયં પરમાત્માના મુખમાંથી નીકળેલા વેદો ઉપર, તથા એના અવતારાના મુખમાંથી નીકળેલાં ગીતા વગેરે શા ઉપર, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળાને હસ્તામલકત જેનાર મનુ વગેરે ઋષિઓની. સ્મૃતિઓને આધારે પ્રવર્તેલા છે. હા, તેમાંથી કેટલાક આધુનિક પાખંડપ્રવર્તક સંપ્રદાય જેઓ વેદ વગેરેની નામમાત્ર એક લે છે પણ પાખંડ પ્રવર્તાવે છે તેની વાત ૩. ખ્રિસ્તી ચર્ચની ૪, કાયદાઓ. ૫, સુવાર્તાઓમાં થાય છે, ૬. કારણકે એ સ્વયં પ્રભુએ જ સ્થાપ્યું છે. લખ્યું છે કે “હું તમને અધિકાર આપું છું,’ અને ‘ આ પર્વત પર હું મારું ચર્ચ બાંધીશ, અને નરકના દરવાજા તેની સામે બંધ થશે.”—આટલું જ મૂળમાં છે..