પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીને | નવુ૪ : આજ સુધી સંપ્રદાયમાં શ્રદ્ધા રાખતા આવ્યો હતો. પણ જ્યારે મને જણાયું કે એમાં ગીતા – ધમથી ઊલટા જ પ્રકારનું શિક્ષણ અપાય છે ત્યારે જ મારી શ્રદ્ધા ઊડી ગઈ. | મત : ઉસંપ્રદાયમાં ખોટું શિક્ષણ હોય જ નહિ. કારણકે અનાદિ કાળથી ચાલી આવેલી પરંપરાથી એમાં જ સત્ય જ્ઞાન જળવાઈ રહેલું છે. જે એને છોડી જાય છે તે જ અવળે માર્ગે જાય છે; સંપ્રદાય તા શુદ્ધ જ રહે છે. આ નકુટ્ટ : હું એ વીકારી નથી શકતા, એ મેં પહેલાં જ તમને કહ્યું. એ હું નથી સ્વીકારતા કારણકે બધાને એળખવાની ચાવી એમનાં કર્મો અને ચારિત્ર જ છે, એમનાં બાહ્ય ચિહ્નો નહિ. મેં તો જોયું છે કે સંપ્રદાયા તો અસત્યને અને ખૂનામરકી કરનારાઓનેયે આશીર્વાદ આપે છે. મહંત : પરમાત્માએ પોતાને ઈશ્વરી અંશ મૂકીને નિયત કરેલી સત્તાને જ સંપ્રદાય માન્ય કરે છે અને પુનિત કરે છે. [ વાતચીત દરમ્યાન સુરેશ, લાવણી, લીલા અને તારા જુદે જુદે વખતે ગુપચુપ આવીને સાંભળતાં ઊભાં રહે છે અથવા જગ્યા જણાય ત્યાં બેસે છે. ] નવૃઢ : ઉગીતા અને બીજા શાસ્ત્રોનાં અધ્યયન પરથી તથા સર્વને વઘ એવા જે આખા જગતમાં મહાન સંતો ૧. ચચ. ૨. ખ્રિસ્તી. ૩. મૂળમાં નીચે પ્રમાણે : હું સમજું છું કે સુવાર્તામાં માત્ર એટલું જ નથી : લખ્યું કે “ હત્યા ન કરવી,' પણ કહે છે કે “ ગુરુસેાયે ન કર,' છતાં ચર્ચ લશ્કરને માન્યતા આપે