પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે થઈ ગયા તેમનાં વર્તન અને ચારિત્ર પરથી મને તો એમ સમજાય છે કે હિંસા એ પાપ છે અને અહિંસા એ ધર્મ છે; કોધ એ પાપ છે, ક્ષમા એ ધર્મ છે; સર્વ ભૂતોને વિષે અષ, મિત્રી અને કરુણ રાખવી એ ધર્મનો ઉપદેશ છે. અને તેથી ઊલટું હિંસા, ક્રોધ, લોભ વગેરે આસુરી ભાવો છે. વળી, એ સર્વે તો મિત્ર અને અરિને સમાન ગણવાનું કહે છે, બ્રાહ્મણ અને ભંગીમાં સમદષ્ટિ રાખવા કહે છે, નિર્મળ અને અનિકેત થવા સૂચવે છે. છતાં સંપ્રદાયો ધનિકાના ભોગવિલાસીને પેવે છે, રાજાના જુલમોને દરગુજર કરે છે, એમનાં લશ્કરને વિજય મળે તે માટે પ્રાર્થના, અનુષ્ઠાન, જપ વગેરે કરે છે, સત્ય અને ધર્મ પ્રત્યે જ નિષ્ઠાવાન રહેવાનું શીખવવાને બદલે એવા રાજ્યને વફાદાર રહેવાનો ઉપદેશ આપે છે, સમદષ્ટિ તો બાજુએ રહી, પણ અંત્યજને અસ્પૃશ્ય ગણી ગધેડાં અને કૂતરાંથીયે હલકે સ્થાને મૂકે છે. છે. સુવાર્તા જણાવે છે કે “ કદી સેગંદ લેવા નહિ,' છતાં ચચ સોગંદ આપે છે. સુવાર્તા કહે છે કે . . ફાધર : ભૂલ છે, જ્યારે પાઈ લેટે કહ્યું કે, “ હું તને પ્રત્યક્ષ ઈશ્વરના રોગદ આપી પૂછું છું,' ત્યારે ખ્રિસ્ત સોગંદ સ્વીકારીને નકુલ ; વાહ ! આ તમે શું બોલે છે. આ તો સાવ બેહદ' જ છે.

  • મૂળમાં અહી નોંધ છે કે ફાધર જિરાસીમ અગર ટેસ્ટચ જે હકીકત વડા ધર્મગુરુ કૈયાફસને લગતી છે તે પાઈલેટની ગણાવવાની ભૂલ કરે છે.