પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અક બીજે -અને એના મનમાન્યો અતિરેક કરવાથી દુ:ખ અને ફ્લેશ થાય છે. નવુઢ : ૮ પણ ત્યારે યુધિષ્ઠિરના અશ્વમેધ કરતાં બ્રાહ્મણના સર્વસ્વદાનને ચડિયાતું કેમ કહ્યું છે ? અને -અપરિગ્રહને વતેમાં અવશ્ય કેમ ગણ્યું છે? મહંત : એ તો આત્યંતિક શ્રેયની ઈરછાવાળાને માટે છે. નરૂ૪ : હું અત્યંતિક શ્રેયની જ ઈરછા કરું છું. ૧૦ઉપનિષદમાં કહ્યું છે કે -- શ્રેય હિ ધીરોડમરો વૃળીને प्रेयो मन्दो योगक्षेमावृणीते ॥ * મદ્રુત : પણ એ કયા સંબંધમાં કહ્યું છે તે સમજવું જોઈ એ. નર૪ : હું એ સમજવા જ મથું છું, અને अनित्यमसुख लोकमिमं प्राप्य भजस्व माम् ॥

  • વિવેકી પર જ પ્રેમ કરતાં ત્રેયને જ પસંદ કરે છે, (પણ) મુખ મનુષ્ય યોગક્ષેમ ( ઐહિક સુખો )ને માટે પ્રેયને સ્વીકારે છે.

(કઠોપનિષદ ) ૮, પણ ત્યારે પેલા શ્રીમંત તરુણને એમ કેમ કહ્યું કે “ધનવાન પુરુષ પરમેશ્વરના રાજયમાં પેસી શકતો નથી ? . ૯, પૂર્ણ થવાની. ૧૦. સુવાર્તામાં લખ્યું છે કે “જેવા સ્વગીચ પ્રભુ પૂર્ણ છે તેવા તમે પૂર્ણ થાઓ’ . . . ૧. મને પર્વત પરના પ્રવચનમાં જે કહ્યું છે તે સાવ સીધું અને સ્પષ્ટ જ છે,