પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । એ ગીતાનાં વચનો સાવ સ્પષ્ટ જ છે એમ મને લાગે છે. મર્દત : બુદ્ધિને અહંકાર ! નવૃઢ : પણ એમાં અહંકાર કયાં આવ્યો, જ્યારે ભગવાન જ એમ કહે છે કે – तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः । नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥*. મત : પણ તે અભિમાનીનું નહિ, પણ જે નમ્ર છે તેમનાં જે - उसततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः । नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ * આ અનિત્ય દુ:ખી લાકે આવેલા ભજ તું મને. મારામાં મનને રાખ, મા’રી ભક્તિ સદા કર, મને પૂજ, પગે લાગ, થા તું મુજ પરાયણ. ( ગીતા. ૯-૩૩, ૩૪ ) * આત્મભાવે રહેલા હું તેજસ્વી જ્ઞાનદીપથી કરુણાથી જ તેઓના અજ્ઞાન-તમને હાશું. | (ગીતા અ. ૧૦ શ્લોક ૧૧ ) + કીતિ મારી સદા ગાયે, ચને રાખે વ્રતો દૃઢ, ભક્તિથી મુજને વંદે, ઉપાસે નિત્યયુક્ત હૈ. | (ગીતા અ. ૯ શ્લેક ૧૪) ૨. જ્યારે એમ ચોખ્ખું કહ્યું છે કે “ જે ડાહ્યાઓથી છુપાડેલું છે તે બાળકને પ્રગટ થાય છે.' ૩. મૂળમાં કશો ઉતારો નથી.