પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૨ અંક બીજો ઘટે છે. વળી, (મીનળલક્ષી તરફ વળી ) તમને ખોટું લાગે તો માફ કરજે, પણ હું તો દુનિયાદારી રીતે જ વાત કરીશ. જુઓ, રાયજી, મીનળલમીબહેને તમને પસંદ કરવામાં, અને એમનાં માતાપિતાએ એમાં સમ્મતિ આપવામાં તમારી બન્ને વચ્ચે બંધાયેલો પ્રેમ નિમિત્ત હશે ખરા, પણ તે ઉપરાંત તમારી મિલકત પણ નિમિત્તરૂપ ગણાવી જોઈ એ. હું તો એમ માનું છું કે માનવી સમાજમાં સ્ત્રી-પુરુષ કેવળ એકબીજાના રૂપ, ગુણ અને પેસને જ પરણતાં નથી, પણ બન્નેનાં માલ-મિલકત દરજજો, કુળ વગેરેને પરણે છે. આથી તમારાં માલમિલકત, દરજજો વગેરેનો જાણી જોઈને અને એકબીજાની સંમતિ વિના નાશ કરવાથી તમે એમને તેટલે અંશે વૈધવ્ય આપે છે. મીરઝલ્ટી : હું પણ એમ જ કહું છું કે મેં તમે આ સ્થિતિ લાવશો એવી ગણતરી કરી નહોતી. વૌઢ : ત્યારે મારા વિચાર પ્રમાણે તમારાં પત્ની અને બાળકે તમારા વિચાર સ્વીકારે નહિ ત્યાં સુધી તમારાથી ન્યાયની રીતે એમને સાધારણ પરિસ્થિતિમાં જે મિલકત મળી શકી હોત તેનાથી વંચિત રાખી શકાય નહિ. આ કાયદાનો ન્યાય નથી કહેતા, પણ સાદી નીતિનો ન્યાય જ નવૃ૪ : ત્યારે તમે શું સૂચવે છે તે જ કહો. વર્લ્ડ : હું કહું છું તે પ્રમાણે આ દસ્તાવેજમાં માંડયું છે. એમાં, ટૂંકામાં, તમે મીનળલક્ષ્મીબહેન અને તમારાં સાત