પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦ પ્રવેશ પહેલા સુતાર : શરમ લાગતી હોય તો આપની બધી મિલકત દાન કરી દો. નક્ક : ભારે કરવી હતી, પણ ન ફાવ્યા, અને લગભગ બધી મારાં બરાં છોકરાંને જ આપી. કુત્તર : પણ આખરે આપનેયે ફાવશે નહિ, આપ બહુ સુખમાં રહેવાને ટેવાયેલા છે. ( બહારથી અવાજ ) - બાપુ, હું આવું ? નવૃ૪ : હા, બેટા, એમાં પૂછવું શું ? ( [ લાવણી આવે છે ] સ્ત્રાવ : જય જય,ત્રિકમજી ! સુતાર : જે જે ! એન ! સ્ત્રાવળt : બાપુ, વીરેંદ્ર એમની ટુકડીને મથકે ગયા છે. એ ત્યાં જઈને શું કરશે અથવા કહેશે એની મને ચિંતા થાય છે. તમને શું લાગે છે ? નઇ : મને શું લાગે ? એની પ્રકૃતિ પ્રમાણે કરશે. રાવળી : એ તો ભયંકર વાત છે. એમને માત્ર થોડા જ દિવસ ભરવાના, છતાં કદાચ જઈને પોતાનું આખુ જીવન પાયમાલ કરી નાંખે ! Rફુટ : એ મને મળ્યા વિના ગયા તે ઠીક જ થયું. એ જાણે છે કે એ જે સમજે છે તેનાથી બીજું કાંઈ હું વધારે કહી શકું એમ નથી. એ મને કહેતા હતા કે એણે પોતાનું રાજીનામું આપી દીધું કેમકે એમની ખાતરી થઈ કે

  • યુનિવર્સિટીના ગ્રેજ્યુએટને ફરજિયાત લશ્કરી કરીને સમય થોડોક જ હોય.