પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૨ અંક બીજો: પુરુષ છે. આથી, જે તું એના જેવી થઈ શકતી ન હો, અથવા એના જેવી ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવી શકતી હો, તો એની દ્વારા ઈશ્વરમાં શ્રદ્ધા કર. છે મનઝસ્ટમr : (અંદરથી) હું અંદર આવું ? મંચુર્ણ : જરૂર આવો. તમારે પૂછવાનું હોય જ નહિ. આજે આ કેવું સ્વાગત થઈ રહ્યું છે? - મીનઝર્સ્ટફી: આપણા વ્યાસજી - રામચંદ્ર – આવ્યા છે. એ આચાર્ય પાસે જાય છે, અને એમણે એમની વૃત્તિનું રાજીનામું આપી દીધું છે !

હાય નહિ એમ ! ગ્રીનફ્ટી : આ રહ્યા છે ! લાવણી, જરા જઈને બોલાવી લીવ તો. એ તમને મળવા જ માગે છે. (લાવણી જાય છે) હું આવી તે બીજા કારણસર હતી. આ વનાની વાત કરવી હતી. એ બહુ જ બગડી ગયું છે, અને જરા વાંચતો નથી, અને પાસ થાય એ શક્ય જ નથી; અને હું કહું છું તો સામાં જવાબ આપે છે.

| નવુ : મીનળલક્ષ્મી, તમે જાણો છો કે તમે જે જાતનું જીવન ગાળા છે અને છોકરાંઓને જે પ્રકારની કેળવણી આપી છે. તેમાં મને જરાયે રસ નથી. ઊલટું, આમ મારી નજર આગળ તે બધાંનો વિનાશ થતાં જોયા

  • બીજા અંકના અંત પછી નકુલ અને મીનળલક્ષ્મી વચ્ચેને. સંબંધ જરા ઓછો નિકટનો થયો છે. નકુલ હવે એની પત્નીને ‘તુ” ન કહેતાં ‘તમે’ કહે છે, અને મીનળલક્ષ્મીના વર્તનમાંયે ચાડી દૂરતા છે.