પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૩ પ્રવેશ પહેલે કરવું મારે માટે બરાબર છે કે કેમ તે જ મને વિકટ પ્રશ્ન થયા છે, અને . . . - ઝીન છr: તો તમારે કંઈ બીજું કંઈક ચેકસ — બતાવવું જોઈએ. તે તમે શું દેખાડે છે ? નફુટ્સ : શું તે હું કહી શકતો નથી. એટલું જ હું કહી શકું છું કે પ્રથમ પહેલાં આ અગતિ કરાવનાર વિલાસને તિલાંજલિ આપવી જોઈએ. | મીનિઝસ્ટર : એટલે એમણે ગામડિયા થવું જોઈએ ! મને એ માન્ય નથી. ૧૩૪ : તો મને પૂછો નહિ. તો પછી તમને જે હૈયાઉકળાટ થાય છે એ સ્વાભાવિક અને અનિવાર્ય છે. [ રામચંદ્ર વ્યાસ અને લાવણી આવે છે. નકુલ વ્યાસને બાથમાં ઘાલીને ભેટે છે.] નકુચ : તમે તમારી વૃત્તિ છોડી દીધી એ શું સાચું ? ચાલ : મારાથી એ સ્થિતિ વધારે વખત સહન ન થઈ. નઈ : આટલું જલદી બનશે એમ મેં ધાર્યું નહોતું. ચાસ : પણ એને વળગી રહેવું તદ્દન અશકય હતું. અમારું કાર્ય જ એવું છે કે અમારાથી અનિશ્ચિતતા રાખી શકાય જ નહિ. અમારે રાજ કથા કરવાની, ઉપદેશ દેવાને, પ્રાયશ્ચિત્ત, ક્ષમા, મંત્ર, દીક્ષા વગેરે આપવામાં અને આ બધું અસત્ય છે એમ એક વાર ખાતરી થયા પછી . . . ન : હા, પણ હવે શું ?