પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ૧૧૫ નવૃ૪ : આવી વાત શીખવી શકાય છે શું ? રાળ : તે હું નથી સમજતી. માત્ર આ ધમ નથી ! તમે શું કહો છે, વ્યાસજી ? ચાર : હું હવે વ્યાસ’ રહ્યો નથી. રા : પણ તોયે . . . હા, તમે તો એમના જ મતના છો ! તમારે માટે બધું ઠીક છે ! નહિ, હું આમ નહિ ચાલવા દઈ શકું. અને આ કો કમબખ્ત ધર્મ છે કે જે લો કેને આમ સતાવે છે ને પાયમાલ કરે છે ! ધિકકાર છે તમારા આ ધર્મને ! તમારે માટે એ ઠીક છે, કેમ કે તમને એથી કંઈ વિડવું પડવાનું નથી; પણ મારે તે એકનો એક દીકરે છે, અને તમે તેને પાયમાલ કર્યો છે ! | નવુઈ : જરા શાંત પડા, રાણી ! રા: હા, તમે – તમે એને પાયમાલ કર્યો છે ! માટે તમારે જ એને હવે બચાવવા જોઈએ. જાઓ, જઈને એને સમજાવે કે આ બધી મૂર્ખતા છોડી દે. એ પૈસાદારને પાલવે, અમારા જેવાને નહિ. શ્રાવળ: ( રડતી ) બાપુ, હવે શું કરશું? નજી : જાઉં છું. કદાચ કંઈ કામ લાગું. (ઝભ્ભા ઉતારી નાંખે છે.) રાળr : (ડગલે-ટોપી આપીને) એ લોકોએ મને અંદર જવા ન દીધી. પણ હવે આપણે સાથે જઈ એ, એટલે હું પેસી જઈ શકીશ. (સૌ જાય છે.) ૧. ખ્રિસૅનિટી.