પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો મંત્રી : (વાંચે છે ) “ મને પૂછવામાં આવેલા પ્રશ્નો : (૧) હું વફાદારીના સોગંદ કેમ લેતા નથી (૨) હું રાજયની આજ્ઞાઓ ઉઠાવવા કેમ ઇનકાર કરું છું (૩) કચેરીમાં હું કેવળ લશ્કર વિરુદ્ધ જ નહિ, પણ મેટામાં મેટા અધિકારીઓ વિરુદ્ધ પણ અર્પમાનજનક ભાષા વાપરવા કેમ પ્રેરાય ? પહેલા પ્રશ્નનો ઉત્તર : હું વફાદારીના સોગંદ લઈ શકતા નથી, કારણ કે એનો અર્થ એવો થાય છે કે રાજ્યના હુકમો ધર્મયુક્ત હોય કે અધર્મયુક્ત, અને રાજ્ય પોતાની ફરજો બરાબર બજાવતું હોય કે ન અાવતું હોય, મારે એ રાજ્યને વફાદાર રહેવું જ જોઈએ. હિંદુધર્મના સિદ્ધાંતો પ્રમાણે મારાથી એ કરી શકાય નહિ. વાલ્મિકિ રામાયણના અયોધ્યા કાંડમાં સગ ૧૦૯ કલેક ૧૩ અને ૧૭માં લખ્યું છે કે . . . ' સેનાપતિ : હં, એને શાસ્ત્રાર્થ કર્યા વિના તો ચાલે જ નહિ ! અને દરેક બાબત પર પોતાના જ અર્થ બેસાડવા છે. મત્ર : ( વાંચવાનું ચાલુ રાખે છે ) ૩èોક ૧૩ માં લખ્યું છે કે : ૧. મૂળમાં “વફાદારીના” શબ્દ નથી. ૨. કારણ કે હું ખ્રિસ્તના ઉપદેશને માનું છું જે સીધી અને સ્પષ્ટ રીતે સોગંદ લેવાની મનાઈ કરે છે; દા. ત. જુઓ મેગ્યુ. ૫, ૩૭-૩૭, અને સેંટ જેસન પત્ર ૫, ૧૨. ૩. મેથ્યમાં લખ્યું છે કે : ‘ કદી સોગંદ લેશે નહિ, પણ હા તો હા, અને ના તો ના જ કહેજે; આથી વધારે કહેવું પાપ છે !” વળી સેંટ જેમ્સના પત્રમાં લખ્યું છે કે “ભાઈઓ, બીજી બધી બાબતો કરતાંયે આ મહત્વનું છે કે સ્વર્ગના કે પૃથ્વીના કે કશા બીજાના