પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મલેશ બીજે સનાત : કેટલી ધૃષ્ટતા ! | મંત્રી : “ કારણ કે એ આજ્ઞાએ ક્રૂર અને પાપી છે. એ મને ફરમાવે છે કે મારે લશ્કરમાં જોડાઈ માણસોનાં ખૂન કરતાં શીખવું અને તેને માટે તૈયાર થઈ રહેવું. પણ આ વાત અધમની વિરુદ્ધ છે, જે અહિંસાને જ પરમધર્મ કરાવે છે, અને स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्य तु वा क्वचित् । मनुष्यस्य तु कस्याऽपि हिंसा कार्या न सर्वथा ॥* એમ એક આચાર્ય કહે છે અને વળી, જે મારે માટે સૌથી મહત્વનું છે તે એ કે, એ વાત મારા અંતઃકરણનીયે વિરુદ્ધ છે. ત્રીજો પ્રશ્ન...” ( [ કર્નલ તથા તેની પાછળ કારકુન આવે છે. સેનાપતિ કલ સાથે હાથ મેળવે છે ] ર્નર : પેલી જુબાની વાંચો છો ? લેનાdfસ : હા. કેવી અક્ષમ્ય તોછડી ભાષા ! ઠીક, આગળ વાંચો. મંત્રી : ‘ત્રીજો પ્રશ્ન કે ઃ કચેરીમાં હું અવિનયની ભાષા વાપરવા કેમ પ્રેરાયા, તેનો ઉત્તર : ઈશ્વરનું કાર્ય પાર પાડવાની ઈચ્છાથી, અને ઈશ્વરને નામે ચાલતું પાખંડ ઉધાડું પાડવા માટે હું તેવા શબ્દો વાપરવા પ્રેરાયા. આ ઇરછા ( ૪, જૂના તેમજ નવા કરારની, અને તેથીયે વિશેષે મારા અંત:કરણની વિરુદ્ધ છે. ત્રીજા પ્રશ્ન... સ્ત્રી, ધન અથવા સામ્રાજ્યની પ્રાપ્તિને માટે ક્યારેચ પણ મનુષ્યની હિંસા કદી કરવી નહિ. ( શિક્ષાપત્રી–૧૩).