પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨ અ ત્રીજો. છે તેનારૂતિ: (ઘાંટો પાડી) ચૂ-૫! સત્તા સ્વીકારતા નથી ? હું જોઉં છું કેમ સ્વજારો નથી ! વદ : (એક ચારપાઈ પર બેસી જાય છે) આવા ઘાંટા પાડવા એ કેટલું અવિનયી છે ! સેનાપતિ : એને ઊંચકીને ઊભા કરો ! [ સિપાઈ એ ઊભો કરે છે. ] વીરેંદ્ર : એ તમે કરી શકશે, અને મને મારી પણ નાખી શકશો. પણ, છતાં, મને તમારે શરણ લાવી નહિ. . . . સેનાપતા : ચૂપ રહે કહું છું. હું કહું તે સાંભળ. વીરે : તમને જરાયે સાંભળવા નથી માગતો.. સેનાપતિ : આ માણસ ગાંડા લાગે છે. એને તપાસવા માટે ઇસ્પિતાલમાં મોકલવા જોઈશે. એ જ એને માટે માર્ગ છે. ક્રર્નસ્ટ : લશ્કરી પોલીસ ખાતામાં એને પોતાની જુબાની આપવા મોકલવાનો હુકમ છે. તેનાર : ઠીક, તો ત્યાં મોકલો. માત્ર એને લશ્કરી. પોશાક પહેરાવી દે. વર્નસ્ટ : એ પહેરતો નથી. તેનાતિ : બાંધીને પહેરાવો. (વીરેકને ) હું કહું છું તે જરા ધ્યાન દઈ સાંભળ. તારું શું થાય તેની મને જરાયે પરવા નથી, પણ તારા હિત માટે તને સલાહ આપું છું તેનો વિચાર કર. કોઈ કેદખાનામાં સડીને મરી જઈશ, અને દુનિયામાં કોઈનું કશું ભલું કરી શકવાનો નથી. માટે, આ બધું છોડી દે. જો તું જરા તો, એટલે હુંયે તા.