પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૪ અંક ત્રીજો વીર ઃ એ વિચારવાનું કામ આપણું નથી. ઈશ્વરની આજ્ઞા શું છે અને એ આપણી પાસે શું કરાવવા ઈચ્છે છે એટલું જ વિચારવાનું આપણું કામ છે. | gવ સિપાછું : પણ ત્યારે તેઓ શું કામ લશ્કરને * ધમ સિન્ય ” એમ કહે છે ? વીરે : એવું ક્યાંય શાસ્ત્રમાં કહ્યું નથી. એ ઠગારાઓએ ઉપજાવેલી ભાષા છે. [ એક લશ્કરી પાલીસખાતાનો અમલદાર પોતાના કારકુન સાથે આવે છે ]. અમાર : રંગરૂટ ચંપાવતને અહીં રાખવામાં આવ્યા છે ? રરૂકન : હા જી, આ રહ્યા છે. ત્રમાર : જરા અહીં આવજે. વીરેન્દ્રકુમાર સંપતરાય ચંપાવત, જે લશ્કરી નોકરીના સોગંદ લેવા ના પાડે છે, તે તમે જ ? વીરેશ્ન : હું જ તે. અમાર : ( બેસે છે અને સામેની બેઠક બતાવીને ) જરા એસશે વીરે: મને લાગે છે આપણે વાતચીત કરવી તદ્દન નકામી છે. ( અમર : હું એમ નથી ધારતો. નિદાન તમારા લાભમાં નકામી ન જાય. જુએ વાત આ પ્રમાણે છે. મને ખબર મળી છે કે તમે લશ્કરી નોકરી કરવા અને વફાદારીના સોગંદ લેવા ના પાડી છે, અને તેથી તમે ક્રાન્તિકારક મંડળના માણસ હો એવી તમારા ઉપર શંકા