પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ત્રીજો રીત ઃ ભલે, તો કહે કે અહિંસામય સમત્વયાગનો. અમાર : ( કારકુનને ) લખી લો. (કારકુન લખે છે. વીરેંદ્રને ) છતાં તમે પોતાને કોઈ દેશ કે જાતિના માનતા હશે જ. વીરેઃ : ના, નથી માનતો. હું પોતાને માત્ર એક મનુષ્ય, અને ઈશ્વરનો સેવક જ માનું છું. સમજાર : તમે પોતાને આ રાજ્યની રૈયત કેમ નથી માનતા ? | | વીરેંદ્ર : કારણ કે હું કોઈ રાજ્યની સત્તા સ્વીકારતા નથી. અમરદ્વાર : “ નથી સ્વીકારતા ' એટલે ? શું તમે - રાજ્યોને ઉથલાવી પાડવા ઈચ્છો છો ? વીરે : જરૂર, એવું ઇચ્છું છું, અને તેને માટે પ્રવૃત્તિ પણ કરું છું. કમર્ચાર : ( કારકુનને ) આ લખી લો. ( વીરેકને ) કેવી રીતે પ્રવૃત્તિ કરે છે ? ગ્રી : અસત્ય અને જૂઠાણું ઉધાડું પાડીને, અને સત્યનો પ્રચાર કરીને. તમે અહીં આવ્યા તે વખતે હું આ 'સિપાઈઓને સમજાવી રહ્યો હતો કે કપટભરી વાતો કરીને તેમને છેતરવામાં આવે છે તે માનવી નહિ. | કાઅટ્ટાર : પણ આમ પ્રકાશન અને પ્રચારની રીત સિવાય બીજી પણ કોઈ રીત તમે સ્વીકારે છે ? વદ : ના. હું સ્વીકારતા નથી એટલું જ નહિ, પણ સર્વ પ્રકારની હિંસાને હું મહા પાપ સમજું છું; કેવળ ૨. પર્વત પરના પ્રવચન પ્રમાણેના ખ્રિસ્તીધર્મ.