પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૨૭ હિંસાને જ નહિ, પણ કપટનીતિ અને ગુપ્ત પદ્ધતિઓને પણ • • • | અમાર : આ લખી . ઠીક છે. હવે મને મહેરબાની કરીને જણાવો કે હું નામ ગણાવું તેમાંથી તમે કેઈ ને ઓળખો છે ? યશવંત યવસેને જાણો છો ? વક : ના. સમચાર : કૃષ્ણકાન્ત દત્તને ? વરંટ : નામે ઓળખું છું, પણ કદી મળ્યા નથી. [એક વૃદ્ધ ૩પંડિત - સ્વચ્છ ઘળાં કપડાંમાં અને કપાળમાં મોટું ત્રિપુંડ કરેલો – આવે છે. કારકુન ઊઠીને તેને પ્રણામ કરે છે. ] સમજીવાર : ઠીક, ત્યારે મને લાગે છે કે આટલું બસ છે. હું ધારું છું કે તમારા તરફથી ભય નથી, અને તમારી બાબત અમારા ખાતાની બહારની છે. તમે વહેલા મુક્ત થાઓ એમ ઈચ્છું છું. જય જય (વીરેંદ્રના હાથ દાબે છે) ક વીરેંદ્ર : એક બાબત તમને પૂછવા ઈચ્છું છું. માફ કરજે, પણ પૂછળ્યા વિના રહી શકતો નથી. તમે આવો દુષ્ટ અને ધાતકી ધંધા કેમ પસંદ કર્યો છે ? મને લાગે છે કે તમારે એ છોડી દેવા જોઈએ. ge અમછાર : ( હસીને) તમારી સલાહ માટે આભારી છું, પણ મને મારાં કારણે છે. , . જય જય, ભાઈ (પંડિતને ) પંડિતજી, મારી જગ્યા આપને માટે ખાલી [ કારકુન સાથે જાય છે ] ૩. પાદરી - કાળા કપડાંમાં આઈબલ અને ક્રેસ સાથે.