પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૮ અફ ત્રીજો - વંદિત : તમે, ભલા, ધર્મનિષ્ટ થઈ ને રાજ્યની અને દેશની સેવા બજાવવાનો કેમ ઇનકાર કરી છે, અને તમારા રાજ્યકર્તાઓનાં મન કેમ દુ:ખો છો ? વીરેન્દ્ર : ( હસીને) કેમકે હું પૂરે ધર્મનિષ્ટ થવા ઈચ્છું છું, માટે સનિક થવા નથી ઈચ્છતો. પંડિત : પણ કેમ નથી ઈચ્છતા ? ૪ ગીતામાં કહ્યું છે शौर्य तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाऽप्यपलायनम् । दानमीश्वरभावश्व क्षात्रकर्म स्वभावजम् ॥* (ગીતા-૧૮-૪૩) થી : પ હી હું એ બધાયે ગુણો પ્રગટ કરવા હોંશ , રાખું છું, અને રાજ્યના તથા ધર્માના દંભ અને જૂઠાણા સામેના આ યુદ્ધમાંથી પલાયન કરવા નથી ઈચ્છતા. એમાં કયાંયે એમ નથી કહ્યું કે શર્યાદિ ગુણો પ્રગટ કરવા માટે માણસોનાં ખૂન કરવાં ઘટે; પણ સામું કટક ચડી આવે તોયે પાછી પાની ન કરવી ઘટે એટલું જ કહ્યું છે. અહિંસા એ ધમનો મૂળ પાયો જ હાઈ એને વિરોધી આજ્ઞા એ સત્ય ધર્માની આજ્ઞા હોઈ જ ન શકે. ૪. શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના મિત્ર માટે જીવ આપવો ” એ સાચી ખિચૅનિટી છે. ૫. હા, “પિતાને જીવ આપવો’ પણ બીજાનો લેવો એ નહિ.

  • શૌચ, તેજ, પ્રજાકાર્ય, યુદ્ધમાં નહિ નાસવું, ધીરતા, દક્ષતા, દાન-ક્ષાત્રકમ સ્વભાવથી.