પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ૧૧ વીરેંદ્ર : તમને ? તમે આટલો પાપનો ભાર ઊંચકતાં ડિરતા નથી ? વરત : શાનું પાપ ? નાનપણથી હું આ ધર્મમાં ચુસ્તપણે ઊછર્યો છું, અને ત્રીસ વર્ષથી પંડિત તરીકે ધમની સેવા બજાવું છું. મને પાપ અડી જ ન શકે. આ A fz : ત્યારે આટલા બધા લોકોને ફસાવવાનું પાપ કેને માથે ? ( પહેરેગીરને બતાવી ) આ બાપડી ભોળા લે કાના મગજમાં તમે કેવાં કેવાં જૂઠાણાં ભરી દીધાં છે ? I હેત : તમે અને હું, જુવાન મિત્ર, એનો નિકાલ કરી નહિ શકીએ. આપણા પર વરિષ્ઠ લોક હોય તેની આજ્ઞાઓનું પાલન કરવું એટલી જ આપણી ફરજ છે. રીૉક : મને તમારી સાથે ન ભેળવો! મને તમારે માટે દિલગીરી લાગે છે, અને - મારે કહી દેવું જોઈએ કે – તમારી વાતો સાંભળતાં મને તિરસ્કાર છૂટે છે. જે તમે પેલા સેનાપતિ જેવા હોત – પશું તમે તો હાથમાં ભગવાનના નામની માળા અને કપાળમાં મોટું ત્રિપુંડ કરી ભગવાનને નામે મને ભગવાનથી વિમુખ થવા સમજાવી રહ્યા છો ! જાઓ ! ( ઉશ્કેરાઈ જઈ ને ) અહીંથી ચાલ્યા જાઓ ! મને મારી ઓરડીમાં લઈ જાઓ, જેથી મને કોઈનું મેટું ન જેવું પડે. હું થાકી ગયો છું, લોથ થઈ ગયો છું ! e iદત : ઠીક, જો એવા છે તો રામ રામ.. [ મંત્રી આવે છે ] મંત્રી : કેમ ? ૨. નામના દૈોસ લુટકાવી