પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૨ એક ત્રીજું કરી દત્ત: અતિ હક, અતિ ઉદ્ધતાઈ! | મંત્રો: ત્યારે એ સોગંદ લેવા અને નોકરી બજાવવા ના જ પાડે છે ? }} દત્ત : એ કઈ દિવસ હા નહિ પાડે. સંન્ની : ત્યારે એને ઇસ્પિતાલમાં મોકલવો જોઈ શે. પંડિત : માંદા તરીકે ? એ જ સારામાં સારા માર્ગ છે. એમાં શંકા નહિ. નહિ તો એનો દાખલો લઈ બીજાએ બગડે. મંત્રી: માનસિક રોગીઓના વિભાગમાં તપાસ તળે રાખવા માટે. આવો મને હુકમ છે. વંદિર : બરાબર છે. કીક, રામરામ. ( [ જાય છે ] મંત્રી : (વીરેકને) ચાલે ભાઈ. મારે તમને લઈ જવાનો હુકમ થયા છે. વીર: કયાં ? મંત્ર: પહેલાં તો ઇસ્પિતાલમાં. ત્યાં તમને વધારે શાંતિ મળશે, અને તેથી વધારે વિચાર કરી શકશે. રી: મેં તો એનો લાંબા વખતથી વિચાર કરી જ મૂક્યો છે. છતાં, ભલે, ચાલે ! [ જાય છે ]