પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૩ જે [ ઇસ્પિતાલને એક ઓરડા : મુખ્ય દાક્તર, મદદનીશ દાક્તર, એક દદી અમલદાર દદીના પોશાકમાં, અને બે નાકર ઝભ્ભા પહેરીને ]

કહું છું કે તમે મને કેવળ યમને ત્યાં ધકેલી રહ્યા છે. મને કેટલાયે વખતથી સાવ સારું લાગે છે.

| મુલ્ય ટાવત્તર : તમારે ઉશ્કેરાવું નહિ જોઈ એ. મને ઘણીયે ઇરછા થાય છે કે તમને છોડી દઉં, પણ તમારા છુટકારો તમારે માટે જોખમકારક જ થશે એ તમે સારી પેઠે સમજો છો. જે મારી ખાતરી હોત કે તમારી સારી રીતે સંભાળ . . . ટુ : તમને શું એમ લાગે છે કે વળી હું દારૂની લતમાં પડીશ ? ખેરું છે. મેં એક વાર ઠાકર ખાધી છે, અને હવે તો જે વધારાનો દિવસ અહી ગાળું છું તેથી ઊલટી મારી તબિયત વધારે ને વધારે બગડતી જાય છે. તમે જે કરે છે ( ઉશ્કેરાઈ જાય છે) તે સાવ ઊંધું જ કરી છે. તમે ક્રૂર છે. તમારા જેવા માટે એ ઠીક છે !